વડા પાવ બ્રેડ પકોડા

વડા પાવ બ્રેડ પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ની ચટણી માટે મિક્સર જારમાં લસણ ની કળી ઓ લઈ એમ કાશ્મીરી લાલ મરચું,મીઠું એડ કરી ક્રશ કરી લઈ, કડાઈ મા તેલ ગરમ મૂકી ચટણી સાંતળી તૈયાર કરવી. લીલી ચટણી માટે મિક્સર જારમાં કોથમીર, આદુ, લીલાં મરચાં, મીઠું, લીંબુ નો રસ એડ કરી ક્રશ કરી ગ્રીન ચટણી તૈયાર કરવી
- 2
એક વાસણ મા બેસન, ચોખા નો લોટ,હળદર, મીઠું, સોડા એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી ખીરું તૈયાર કરવું. બટાકા ના મિશ્રણ માટે કડાઈ મા તેલ મૂકી રાઈ એડ કરવી, આદુ મરચા ની પેસ્ટ એડ કરી સાંતળવી, હળદર એડ કરવી.
- 3
બટાકા એડ કરી,કોથમીર, મીઠું સ્વાદાનુસાર અને લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરવો, ઠંડુ થવા દેવું
- 4
હવે એક બ્રેડ પર લસણ ની ચટણી, અને બીજી બ્રેડ પર ગ્રીન ચટણી લગાવવી, વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકવી, બંધ કરી ૪ પીસ માં કટ કરી લેવી.
- 5
બટાકા ના મિશ્રણ માંથી લુવો લઈ બ્રેડ ના પીસ ને મિશ્રણ થી કોટ કરી લેવું, બરાબર બંધ કરવું.
- 6
બનાવેલા બેસન ના ખીરા માં બોળી ગરમ તેલ માં તળી લેવા, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
-
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
-
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજુ કરી અને વ્હિટ ફ્લોર નાન
#ફેવરિટમારા પરિવાર મા બધાને કાજુ કરી ખૂબ જ ભાવે છે..હોટેલ માં પણ એક સબ્જી કાજુ કરી ની હોય જ મેનુ મા. Radhika Nirav Trivedi -
-
-
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
મુંબઇ ના મિસળ પાવ
#ડિનર#VNમુંબઇ ના રસ્તા ઓ ની પ્રખ્યાત ને ભાવતી વાનગી છે જેને ઘણા ફણગાવેલા કઠોળ ને મસાલા ઓ થી બનાવાય છે. તેને સેવ, કાંદા, ચેવડો ને પાવ સાથે પીરસાય છે Khyati Dhaval Chauhan -
-
More Recipes
ટિપ્પણીઓ