પનીર ભૂરજી વડાપાંવ (Paneer Bhurji Vada Pau Recipe In Gujarati)

Darshi Mehta
Darshi Mehta @cook_18953674
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 કપચણા નો લોટ
  2. 1 કપપાણી
  3. 4 નંગપાંવ
  4. 3-4 નંગલીલા મરચાં
  5. 1/2 કપલસણ સુકી ચટણી
  6. 3 ચમચાતેલ
  7. 1 બાઉલડ્રાય પનીર ભૂરજી
  8. 2 નંગડુંગળી
  9. 1/2 કપબટર
  10. 2 નંગબાફેલા બટેટા
  11. 1 પૂણીકોથમીર
  12. 1 બાઉલમીઠી ચટણી
  13. 1 બાઉલગ્રીન ચટણી
  14. સ્વાદાનુસાર મીઠુ
  15. 1/2 ચમચીલાલ મરચુ
  16. ચપટીકહીંગ
  17. ચપટીકખાવા નો સોડા
  18. 1લીંંબુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં મીઠુ, મરચુ, હીંગ, ખાવા નો સોડા બરાબર મિક્સ કરો

  2. 2

    પછી તેેમાં જરૂર મુજબ પાણી નાંખી ને બેટર બનાવી લો

  3. 3

    પનીર ભૂરજી માં બટેટા ને મૈૈશ કરો અને કોથમીર નાંખી બરાબર મિક્સ કરો...

  4. 4

    પછી તેનાં નાના નાનાં બોલ્સ બનાવી લો

  5. 5

    પછી તેને તૈૈયાર કરેલાં બેટર માં ડીપ કરી ને ગરમ તેલ માં તળી લો...

  6. 6

    પાંવ ને વચ્ચે થી કટ કરી તેમાં બંને બાજુ લસણ ની ચટણી લગાવો...

  7. 7

    પછી તેમાં તૈૈયાર કરેલૂ વડુ મૂકી ને બંને બાજુ બટર લગાવી બરાબર શેકી લો...

  8. 8

    પછી તૈૈૈયાર કરેલાં વડાપાંવ ને સવિઁગ પ્લેટ માં મુકો અને સાથે ડુંગળી અને મરચા મુકવા...

  9. 9

    પછી વડાં પાવ ને બંને ચટણી સાથે સવઁ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshi Mehta
Darshi Mehta @cook_18953674
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes