ચુરમા ના લાડુ

Darshana Upadhyay @cook_16705059
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘ ઉં ના લોટ માં થોડુ ઘી નાખી તેનો કઠણ લોટ બાંધી જરૂર પૂરતું પાણી નાંખીને કણક તૈયાર કરો પછી તેના મુઠિયાતૈકતેને ધીમા તાપે બદામી રંગ ના થાય તેવા તેલ કે ધી મા તળો પછી તેને મિક્સરમાં પીસી ને પાવડર તૈયાર કરો પછી.
- 2
એક તપેલી મા ઘી ગરમ કરો અને તેમા તે ચુરમાને નાંખી ને ફરી શેકો પછી તેમા કિસમિસ નાખો -એલચી પાવડર છાંટો અને નીચે ઉતારી લ ઇ,તે મિશ્રણ થોડુ ઠંડુ થયા બાદ તેમા ખાડં ભેળવો અને લાડુ વાળી ને તેને ખસખસ મા રગદોળી દો, આ લાડુ બધા ને ખુબજ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમા લાડુ
#GCગણપતિ બાપા આવે એટલે લડવા તો હોય જ આ તહેવાર સૌ કોઈ ઉજવતા જ હોય તો ચાલો આપડે પણ બાપા ની પ્રસાદી રૂપે ચુંરમા નાં લાડુ બનાવીએ Hemali Rindani -
-
ચુરમા નાં લાડુ
#ટ્રેડિશનલ#goldnaprone3#week9ચુરમા નાં લાડુ આપણી ખરેખર ટ્રેડિશનલ વાનગી કહી શકાય. પ્રસંગ શુભ હોય કે અશુભ જમણવાર મા મોટા ભાગે ચુરમાના જ લાડવા બનતા. વળી ગોળ થી બનેલા હોય હેલ્ધી પણ ખરા Varsha Karia I M Crazy About Cooking -
ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું Vandna bosamiya -
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
-
-
-
-
ચુરમા ના લાડુ
#KRC#RB6રાજસ્થાન ની આ વાનગી ગુજરાતીઓની ભાવતી આ વાનગી એમાં જોઈતી વસ્તુઓ એ જ છે પણ બનાવવાની રીત અલગ અને સહેલી છે. Jigna buch -
-
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
-
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
-
ચુરમા લાડુ)(churma ladu in Gujarati)
ગમે તે સ્વીટ બનાવો, ગુજરાતી લોકો ને લાડવા જેવું કઈ ના ભાવે#વિક્મીલ૨#વિક્મીલ2#સ્વીટ Avanee Mashru -
ચુરમા નાં લાડુ
#માઇઇબુક##સુપેરશેફ વીક 3#(પોસ્ટઃ 14)આ પવિત્ર શ્રાવણ માસ નાં પહેલાં દિવસે તમારા માટે શિવજી ને ભોગ માં ધરાતા પરંપરાગત બનતાં લાડું લઈને આવી છું.તમને બધાં ને મારી શ્રાવણ માસ ની શુભેચ્છા. Isha panera -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8319661
ટિપ્પણીઓ