આમ પન્ના

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#goldenapron
Post-8
ગુજરાતી

આમ પન્ના

1 કમેન્ટ કરેલ છે

#goldenapron
Post-8
ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો
  1. 250 ગ્રામકાચી કેરી
  2. 10-12પાન ફુદીનો
  3. 4 ચમચીખાંડ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ટુકડાબરફ ના
  6. 1/2 ચમચીશેકેલુ જીરું પાવડર
  7. 1/2 ચમચીસંચળ
  8. 3 કપઠંડું પાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    નાની કાચી કેરી ને ધોઈ છોલી કટકા કરો.

  2. 2

    કઢાઇ મા 1/2 કપ પાણી ગરમ કરી કટકા ઉમેરી 10 મીનીટ ઢાંકી પાકવા દો.ગેસ બંદ કરી ઠરવા દો.

  3. 3

    ઠરે પછી મીકસી મા ઠરેલા કટકા,ખાંડ,ફુદીનો અને મીઠું ઉમેરી પીસી લો અને ગાળી લો.

  4. 4

    ગ્લાસ મા બરફ,સંચળ અને બનાવેલી પેસ્ટ માંથી 2-2 ચમચી ઉમેરો અને જરૂર મુજબ ઠંડું પાણી ઉમેરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes