ઘઉં ના ચુરમા લાડુ

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#ચતુર્થી

ઘઉં ના ચુરમા લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચતુર્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો ગગરો લોટ
  2. ૧૨૫ ગ્રામ રવો
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. ૨-૩ ચમચી ખસખસ
  5. ગ્રામ૨૫ તલ
  6. ૫૦૦ ગ્રામ ગોળ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ,રવો અને ઘી મિક્ષ કરી ને લોટ બાંધી લેવો.તેની જાડી પુરી વણી ને તળી લેવું.

  2. 2

    હવે પુરી ના ટુકડા કરી ઠંડુ થવા દેવું અને મિક્સર માં ગ્રાઇન્ડ કરી ચૂરમું બનાવી દેવ.

  3. 3

    હવે એક કડાઈ માં ૨-૩ ચમચી ઘી લેવું. ગરમ થાય એટલે એમાં ગોળ નાખવું. ગોળ ઓગળી જાય અને બબલ્સ થાય ત્યારે તલ ઉમેરવા અને ચૂરમું ઉમેરી બરાબર મિક્સ કરવું.

  4. 4

    થોડું ગરમ હોય ત્યારે જ લાડુ બનાવી લેવું. ખસખસ માં રગદોડવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes