પનીર તુફાની

#goldenapron
આજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે.
પનીર તુફાની
#goldenapron
આજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં કાજુ ના ટુકડા, લવીંગ, લીલા મરચાં, આદુ, લસણ સાંતળી લેવા. પછી તેમાં મોટા કાપેલા ડુંગળી અને ટમેટા ઉમેરી સાંતળી લેવા.
- 2
બરાબર સંતળાઇ જાય એટલે તેમાં બધો સૂકો મસાલો ઉમેરવો. પછી તેને થોડું સાંતળી લેવું. મીઠું સ્વાદ મુજબ ઉમેરી દેવું. હવે તે ઠંડુ પળે એટલે તેને મીક્ષી માં પીસી લેવું.હવે એક કઢાઈ માં તેલ લઇને તેમાં થોડી હળદળ અને લાલ મરચું પાવડર નાખી પનીર ના ટુકડા સાંતળી લેવા.
- 3
પનીર ના ટુકડા કાઢી લઇ એજ તેલ માં હવે પીસેલી ડુંગળી- ટમેટા ની ઞ્રેવી જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર સાંતળી લેવી. પછી વધાર માટે ધી લઇ તેમાં ક્રશ કરેલી કસ્તુરી મેથી અને લાલ મરચું પાવડર નાખી ગ્રેવી માં ઉમેરી દેવું. હવે તેમાં ફ્રેશ ક્રીમ અને સાંતળેલા પનીર ના ટુકડા ઉમેરી બરાબર હલાવીને મીક્ષ કરી દેવું. હવે તે ને ઉપરથી થોડું ફ્રેશ ક્રીમ નાખી ગરમાગરમ પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
આલુ પાલક ટિક્કી
#goldenapronઆજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે. Rupal Gandhi -
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
લસૂની આલુ (Lasooni Aloo recipe in Gujarati)
#ફટાફટઆ સબ્જી ખૂબ જ ઓછા ઇન્ગ્રીડીયન્ટ્સ માં અને ખૂબ જ ઓછા સમય માં ફટાફટ બની જાય છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Sachi Sanket Naik -
-
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
ઠંડાઈ કુલ્ફી
#હોળી#goldenapron3 #week8 #almondમે કંઈ નવું ટ્રાય કર્યું છે જે મારી ઇમેજિશિયન પ્રમાણે ખુબ જ સરસ બન્યું છે.કુલ્ફી ખાવા માં ખુબ જ યમી અને ટેસ્ટી બની છે... Kala Ramoliya -
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
પનીર નવાબી (Paneer Nawabi RecipeIn Gujarati)
જય શ્રી કૃષ્ણપનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી :પનીર નોર્મલ શાક તો આપણે બધાએ જ ખાધું હશે પણ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળું શાક બહુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. ઘણા ઓછા લોકોએ આ શાક ખાધું હશે..મેં આ ફર્સ્ટ ટાઈમ જ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.. તો ચાલો આજે આપણે પનીર નવાબી શાક બનાવવાનું જોઈ લઈએ.. આ શાક બહુ ટેસ્ટી હોય છે.. મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યું. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું..#GA4#week1#cookpadindia Nayana Gandhi -
-
ઝટપટ મટર પનીર
#પનીરમટર પનીર નું શાક આ રીત મુજબ ખૂબ જ ઝડપ થી બની જાય છે. મહેમાન આવવાના હોય તો ઓછા તેલ માં અને ઝટપટ બની જાય છે. Ami Adhar Desai -
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
પનીર જાલફ્રેઝિ
#goldenapron10th weekઆ પંજાબી સબ્જી સ્પાયસી અને ટેસ્ટી લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવી છે. અન્ય સબ્જી કરતા આમા ગ્રેવી નું પ્રમાણ ઓછું હોય છે. Disha Prashant Chavda -
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
જૈન પનીર નું શાક (Jain Paneer Shak Recipe In Gujarati)
#PR Post 6 પર્યુષણ રેસીપી. કાંદા, લસણ,આદુ,મરચા વગર પંજાબી ગ્રેવી વાળુ શાક બનાવવું અશક્ય, એવું લોકો માને છે.અત્યાર સુધી હું પણ એજ માનતી હતી. પણ આજે મે પહેલી વાર જૈન પંજાબી શાક બનાવ્યું છે. ખુબ ટેસ્ટી બન્યું છે. મેં આ શાક માં ટામેટા નો ઉપયોગ પણ નથી કર્યો. Dipika Bhalla -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઓરેન્જ ફ્રેપેચીનો કોફી
#ટીકોફીવીક-એન્ડ ટી અને કોફી ચેલેન્જમાં મારી બીજી રેસીપી છે ફ્રેપેચીનો કોફી. સ્ટારબક્સ સ્ટાઈલ ફ્રેપેચીનો કોફીમાં મેં મારો પર્સનલ ટચ આપ્યો છે. મેં એને ઓરેન્જ ફ્લેવર ની બનાવી છે. ઓરેન્જ ફ્લેવર આપવા માટે મેં તેમાં ઓરેન્જ ઝેસ્ટ એટલે કે નારંગી ની ઉપરની લીલી અને પીળી છાલનો ઉપયોગ કર્યો છે. ખુબ જ આસાનીથી બની જાય તેવી આ કોફી તમે તમારા ઘરે બનાવીને બધાને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
મલાઈ કોફતા
#પંજાબી પંજાબી ફૂડ માં મારી મનગમતી સબ્જી છે મલાઈ કોફતા. મોં માં મૂકતાં જ ઓગળી જાય એવી આ રેસીપી છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ