ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ

Sachi Sanket Naik @cookwithsachi
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કસ્ટર્ડ બનાવશું તો ૧/૨ વાટકી દૂધ માં કસ્ટર્ડ મિક્ષ કરી લેવું
- 2
હવે ૫૦૦ મિલી દૂધ ગરમ કરવા મૂકવુ ઊભરો આવે એટલે ખાંડ અને કસ્ટર્ડ પાઉડર વાળુ દૂધ ઉમેરી હલાવવું... ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળવું... ગેસ બંધ કરી ઠંડુ કરી લેવું ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવું
- 3
હવે ૬-૭ ઓરીઓ બિસ્કીટ મિક્સર માં પીસી લઈ એમાં બટર ઉમેરવું
- 4
હવે ૧ નાનું ડેઝર્ટ ગ્લાસ લઈ એમાં ૧ થી ૧.૫ ચમચી બિસ્કીટ નો ભૂકો નાખવો એની ઉપર ૨ ચમચી કસ્ટર્ડ નાખવું એની ઉપર બિસ્કીટ ના ટુકડા નાખવા ફરી એની ઉપર કસ્ટર્ડ મૂકી ચોકલેટ સોસ થી ગાર્નીશ કરવું ૩૦ મિનિટ માટે ફ્રીજ માં ઠંડુ કરી લેવું અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીઓ બિસ્કીટ ડિલાઈટ
ગેસ વગર દિવાળી માં ખૂબ જ જલ્દી બની જાય એવી મિઠાઈ લાવી છું જે ખાઈ ને બધા ખૂશ થઈ જશે તો નવા વર્ષ પર મહેમાનો માટે જરૂર થી બનાવજો...#દિવાળી#ઇબુક#day26 Sachi Sanket Naik -
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
રોસ્ટેડ આલમન્ડ ચોકલેટ પુડીંગ
#એનિવર્સરી#ડેઝર્ટ#વીક૪કૂકપેડ ગુજરાતી ના એનિવર્સરી કોન્ટેસ્ટ માટે છેલ્લુ વીક . વીક૪ એટલે ડેઝર્ટ ની રેસીપી મૂકવાની છે. તો ચોકલેટ લવર્સ માટે એક ચોકલેટી ડેઝર્ટ લઈ ને આવી છું.. રોસ્ટેડ આલમન્ડ અને ચોકલેટ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. ખૂબ જ ઓછા સમય માં અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ થી બની જાય છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઓરીઓ મોલ્ટન લાવા કેક
#ઇબુક#day31#દિવાળીગેસ પર ગરમ કર્યા વગર અને ફક્ત ૨ મિનિટ માં તૈયાર થઈ જાય એવુ ડેઝર્ટ જે નાના મોટા સૌને ભાવશે... દિવાળી માં મહેમાનો માટે તમે પણ બનાવજો... Sachi Sanket Naik -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
મેંગો બ્રેડ પુડીંગ (Mango Bread Pudding Recipe In Gujarati)
#AsahiKaseiIndiaPost1 નો Oil Recipe.ઉનાળામાં ઉપયોગી ખૂબ જ ઓછી સામગ્રી માં થી બની જાય તેવું કુલ ડેઝર્ટ. Bhavna Desai -
ઓરીઓ ચોકલેટ મુઝ
જો કેક બનાવતી વખતે વ્હીપક્રીમ બચ્યુ હોય તો તેમા થી આ રેસીપી બનાવી શકો છો... વ્હીપ ક્રીમ ને એક ડબ્બા માં ભરી ફ્રીજર માં મૂકી દેવુ વાપરવુ હોય ત્યારે ૩૦ મિનિટ પહેલા બહાર કાઢી નાખવું... આ રીતે વ્હીપક્રીમ ને એક મહીના માટે સ્ટોર કરી શકાય છે.. ખૂબ જ સરળ રેસીપી છે અને એકદમ ઓછા સમય માં બની જશે... Sachi Sanket Naik -
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
-
ઓરીઓ મિલ્કશેક
જો આઈસ્ક્રીમ વગર મિલ્કશેક બનાવવો હોય તો આ એકદમ ઈન્સ્ટન્ટ રેસીપી છે... Sachi Sanket Naik -
કસ્ટર્ડ બિસ્કિટ ડીલાઈટ વિથ બિસ્કિટ કેન્ડી
આ એક ડેઝર્ટ છે.જે નાના બાળકો થી લઈ મોટા સૌ કોઈને બહુ જ ભાવે એવું ડેઝર્ટ છે. પૂર્વ તૈયારી માં 20 મિનિટ બનતા 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે.#RecipeRefashion#પ્રેઝન્ટેશન Sneha Shah -
-
ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ
ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.Heena Kataria
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
ચોકો પેસ્ટ્રી ઇન તવા પેન
#તવાઆજે બાળકો ની ખૂબ ફેવરેટ પેસટી્ ઘરે જ ખૂબજ ઓછી વસ્તુઓ સાથે બનાવી છે.જે તવા પર સહેલાઈથી ખૂબજ સોફટને યમી બની છે.તથા આઈસીંગ કી્મ પણ ઘરે જ બનાવવા ની ટા્ય કરી છે.તો તમે પણ ટા્ય કરજો ચોકલેટ પેસટી્.. Shital Bhanushali -
-
ઓરીઓ જલેબી આઈસ્ક્રીમ સન્ડે
#ખુશ્બુગુજરાતકી#તકનીકએમ તો આપણે બધા મેંદા ની ફેર્મેન્ટેડ જલેબી બનાવતા હોઈએ છીએ અને જો જલ્દી હોય તો ઇન્સ્ટન્ટ જલેબી. આજે હું લઇ ને આવી છું ઇન્સ્ટન્ટ પ્લસ બાળકો ને આકર્ષે એવી ઓરિયો જલેબી આઈસ્ક્રીમ સન્ડે ના કમ્પ્લીટ ડેઝર્ટ ફોર્મ મા. તો ચાલો બનાવીએ ચોકલેટી ઓરિયો જલેબી આઈસ્ક્રિમ સન્ડે. Ekta Rangam Modi -
ભરેલાં ડુંગળી ના ફૂલ
#લોકડાઉનઆજે લોકડાઉન માં એક એવી રેસીપી લઈ ને આવી છું જે બનાવવા માં ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.જેમાં કોઈ વધુ પડતાં શાક ની જરૂર નથી પડતી.શાકભાજી માં ફક્ત ડુંગળી ની જ જરૂર પડે છે અને એતો બધા ના ઘર માં હોય જ. Sachi Sanket Naik -
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
ઓરીઓ કુકી ક્રીમ ચોકો મિલ્ક શેક (Oreo Cookie Cream Choco Milkshake Recipe in Gujarati)
#Goldenapron1st Weekસમર માટે ની રેસીપી છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
-
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ઓરીઓ કોફી મીલ્ક શેક (Oreo Coffee Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4ગરમી ની સીઝન હોય કે ઠંડી ની,થોડી ભૂખ હોય કે ના હોય,મીલ્ક શેક નું નામ સાંભળી બધા ના મોમાં પાણી તો આવી જાય છે.થોડીક વસ્તુ માંથી બની જતું અને બચ્ચા ને ભાવતું એવી મીલ્ક શેક ની રેસીપી. Dipika Ketan Mistri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11533836
ટિપ્પણીઓ