રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટા ને કાપી લેવા. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, આખું લાલ મરચું, આખી ઇલાયચી, તજ, લવીંગ,તમાલ પત્ર નાખી દેવા. પછી તેમાં કાપેલા ટમેટા અને કાજૂ ઉમેરી થોડું સાંતળી લેવું.
- 2
હવે તેમાં આશરે ૨ ઞલાસ જેટલું પાણી ઉમેરી ને ૫ - ૭ મીનીટ ઉકાળો. પછી તેને એક ઞરણી માં એવી રીતે ગાળી લો કે તેમાં થી નીકળેલા પાણી નો આપણે શાક ની ગ્રેવી માં ઉપયોગ કરી શકીએ. હવે ટમેટા ના મીશ્રણ ને ઠંડુ પડે એટલે મીક્ષી માં પીસી લો જરૂર મુજબ ટમેટા ના મીશ્રણ નું ઞાળેલુ પાણી ઉમેરો.
- 3
મીક્ષી માં પીસેલી ગ્રેવી ને ફરી થી ઞરણી થી ઞાળી લો. હવે એક કઢાઈ માં બટર ગરમ કરી તેમાં લાલ મરચું પાવડર નાખી ઞાળેલી ઞ્રેવી ને તેમાં ઉમેરી દો. પછી તેમાં ગરમ મસાલા પાવડર, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને પનીર ના ટુકડા ઉમેરી થોડું ઉકાળવું. હવે પીરસતી વખતે તેમાં ઉપર થી થોડું ક્રીમ ઉમેરી ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
-
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
-
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
પનીર કોફતા (ફરાળી, જૈન)
#જૈન#ફરાળીપનીર કોફતા સૌને ભાવે છે. મેં તેનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે, ફરાળી છે કારણ કે ઉપવાસ માં ખવાય તે જ ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવ્યું છે. એક વાર બનાવશો તો ચોક્કસ ફરી ફરી બનાવશો તેવી ડીશ છે આ. Bijal Thaker -
-
-
-
-
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
પનીર મખની
#રેસ્ટોરન્ટએક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. Alpa Desai -
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
કાજુ પનીર મસાલા
#ઇબુકપંજાબી વાનગી ઓ કોને નથી ભાવતું હોતું.પંજાબી વાનગી આપના સૌ ની પ્રીય હોય જ છે. મૉટે ભાગે આપડે બધા pppppબહાર રેસ્ટોરન્ટ માં પંજાબી જમવા જતા જ હોઇએ છીએ. પણ જ્યારે ઘરે પંજાબી સબ્જી બનાવવાની વાત આવે એટલે મનમાં પહેલો પ્રશ્ન એજ આવે કે શું મારી સબ્જી બહાર જેવી બનશે ખરી? ના બહાર જેવો ટેસ્ટ તો ના જ આવે .અવી જ વાતો આપડે વિચારતા હોઇએ છીએ. પણ આજે જે રીતે હું પંજાબી સબ્જી બનાવા જય રહી છું એ દેખાવે અને સ્વાદ બેવ મજ રેસ્ટોરન્ટ જેવીજ લાગશે. Sneha Shah -
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik
More Recipes
ટિપ્પણીઓ