ખોયા પનીર કરી

#જૈન
પંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે...
ખોયા પનીર કરી
#જૈન
પંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં એક ચમચી ઘી મૂકી જીરું, આદુ નો ટુકડો, લવિંગ એડ કરી સાંતળવું, સમરેલા ટામેટા અને બદામ એડ કરવા, પાણી નાખવું, ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકી ને ચડવા દેવું..ઠંડુ થાય એટલે મિક્સર મા પીસી લેવુ.
- 2
એક કડાઈ મા ઘી મૂકી પનીર ના ટુકડા સાંતળી લેવા,કાઢી લેવા, ત્યારબાદ તેમાં તૈયાર કરેલો ટામેટા ની પેસ્ટ એડ કરી સાંતળવી, મરચું, હળદર, ધાણાજીરું એડ કરી સાંતળવું, સંતળાઈ જાય એટલે માવો એડ કરવો, જરૂર મુજબ પાણી એડ કરી ગ્રેવી કરવી, મીઠું સ્વાદ મુજબ નાખવું, ક્રીમ એડ કરવું. પનીર ના પીસ એડ કરી ઢાંકી ને થવા દેવું, હવે છેલ્લે તેમાં ગરમ મસાલો એડ કરવો...એક વાટકી માં ગરમ કોલસો મૂકી ઉપર ઘી રેડી ઢાંકી ને ધુંગાર આપવો..
- 3
છેલ્લે ક્રીમ, કોથમીર અને ટામેટા ના ફ્લાવર થી ગાર્નિશ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન પનીર નું શાક (Jain Paneer Shak Recipe In Gujarati)
#PR Post 6 પર્યુષણ રેસીપી. કાંદા, લસણ,આદુ,મરચા વગર પંજાબી ગ્રેવી વાળુ શાક બનાવવું અશક્ય, એવું લોકો માને છે.અત્યાર સુધી હું પણ એજ માનતી હતી. પણ આજે મે પહેલી વાર જૈન પંજાબી શાક બનાવ્યું છે. ખુબ ટેસ્ટી બન્યું છે. મેં આ શાક માં ટામેટા નો ઉપયોગ પણ નથી કર્યો. Dipika Bhalla -
જૈન છોલે
#જૈન છોલે તમે ડુંગળી, લસણ વિના વિચારી જ ન શકો. પણ આ રીતે બનાવશો તોય એટલાજ ટેસ્ટી બનશે.. Tejal Vijay Thakkar -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
-
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
-
કોર્ન પનીર મખની
#જૈનઆમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી. Grishma Desai -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પમ
#ફરાળી#જૈનભૂખ લાગી હોય તો ફટાફટ બનાવી ખાઈ શકાય એવી રેસિપી છે... Radhika Nirav Trivedi -
લસણ અને ડુંગળી વગરની દાબેલી
#જૈનદાબેલી તો સૌ કોઈને પ્રિય હોય છે તમે પણ બનાવો લસણ અને ડુંગળી વગર ની આ દાબેલી જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સરળ છે. Mita Mer -
-
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#PSR#ATW3#TheChefStory#cookpad_guj#cookpadindiaખોયા કાજુ અથવા કાજુ કરી એ મખમલી ગ્રેવી વાળું પંજાબી શાક છે. બીજા પંજાબી શાક થી વિપરીત આ શાક માં બહુજ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે. માવા અને કાજુ થી બનતી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી હોય છે. આ શાક માં ગરમ મસાલો કે બીજા તીખા ઘટકો નો ઉપયોગ નથી થતો. બીજા પંજાબી શાક ની જેમ આ શાક માં ડુંગળી લસણ અને ટામેટાં વાળી તીખી ગ્રેવી નો ઉપયોગ થતો નથી. ટૂંકમાં આ શાક, એકદમ સાધારણ મસાલા અને થોડું મીઠાશ પડતું હોય છે તેથી તીખું તમતમતું ખાનાર ને ઓછું પસંદ આવે છે. મેં અહીં મખાના પણ ઉમેર્યા છે. Deepa Rupani -
-
મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૭મેં આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્વામિનારાયણ મિક્સ વેજ ડ્રાય કરી બનાવી છે જેમાં ડુંગળી _ લસણ નો ઉપયોગ નથી થતો પણ બટેટુ તમે વાપરી શકો છો. Bansi Kotecha -
પાંચા પાંયરુ કરી / ગ્રીન સાઉથ ઇન્ડિયન કરી
#શાકતમે પણ બનાવવા કઈ એકદમ હેલ્થી અને ટેસ્ટી છે અને બનાવવા પણ ઇઝી છે. Mita Mer -
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુંદર પાક/ગુંદ બરફી (Gundar Paak Recipe In Gujarati)
#મીઠાઈમાત્ર 5૫ સામગ્રી થઈ આ મીઠાઈ વાનગી ઘી વગર બને છે. ગુંદર આપણા હાડકા ને ગરમાટો આપે ને મજબૂત કરે છે. Jasmin Motta _ #BeingMotta -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
વેજીટેબલ પનીર મસાલા જૈન પંજાબી શાક (Vegetable Paneer Masala Jain Punjabi Sabji Recipe In Gujarati)
(જૈન પંજાબી શાક) Heena Timaniya -
-
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi
More Recipes
ટિપ્પણીઓ