કાચી કેરી અને ટિંડોરા નું અથાણું

Hima Purohit @cook_16991461
એકદમ ચટપટું અને સ્વાદિષ્ટ અથાણું.
ખુબ જ ઝડપી બનતું અને શાકની ગરજ સારતુ અથાણું.
કાચી કેરી અને ટિંડોરા નું અથાણું
એકદમ ચટપટું અને સ્વાદિષ્ટ અથાણું.
ખુબ જ ઝડપી બનતું અને શાકની ગરજ સારતુ અથાણું.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સુધારેલી વસ્તુ એક બાઉલમાં મીક્ષ કરો.
- 2
તેમા મેથીનો સંભાર ઉમેરો અને થોડું મીઠું ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે Vaishali Prajapati -
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
કાચી કેરી, મેથી અને લસણ નું અથાણું
#NOCONTEST અત્યારે માર્કેટ માં કાચી કેરી ખૂબ પ્રમાણ માં મલે છે. મોટી કાચી કેરી નું ઈન્સટનટ અથાણું મેં બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ઈન્સ્ટન્ટ કાચી કેરી નું ખાટું અથાણું
#RB3#week3#કાચી કેરી#સીઝન#cookpadindia#cookpadgujaratiહોળી જાય અને થોડી ગરમી ની શરૂઆત થાય એટલે તાજુ તાજુ અથાણું ખાવાનું મન થઇ જાય છે.તો ઝડપ થી અને ખૂબ જ ઓછી વસ્તુથી તૈયાર થઈ જાય છે અને જે ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
દ્વાક્ષ અને કેરી નું અથાણું (Green Grapes Raw Mango Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક જોડે અથાણું હોય તો જ ભાવે છે. Jenny Shah -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મેથીયા કેરી નું અથાણું (methiya keri recipe in gujrati)
#કૈરીકેરી ના ઘણી જાતના અથાણાં બને છે તેમાંયે આ મેથિયા કેરી નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
કેરી ની ટુકડી, આખી મેથી અને ચણા નું અથાણું
#અથાણાંઘર ઘર માં પ્રખ્યાત અને ભાવતું અથાણું એટલે મેથી ને ચણા નું અથાણું. આ સ્વાદ માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે. દાળ ભાત, થેપલા ane ખીચડી જોડે ખાવાની ખુબજ મઝા આવે છે. Khyati Dhaval Chauhan -
-
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
-
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#Tips. અથાણું બનાવો તે વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે .જેમકે અથાણું બનાવતી વખતે આપણા હાથ પાણીથી ધોયા હોય ,લૂછ્યા હોય તોપણ ભેજવાળા રહે છે ,અને બરણી માં અથાણું ભરો તો બરણી પણ ભેજવાળું હોવી ન જોઈએ ,અથાણું કાઢો ત્યારે પણ જે ચમચાથી અથાણું કાઢો છો તેમાં ભેજ હોવો ન જોઇએ. આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું બારેમાસ સરસ રહે છે.આ આથાણુ ખાવાની ખૂબ મજા આવે છે. Jayshree Doshi -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
-
-
ટીંડોરા ભીંડા અને કાચી કેરીનું અથાણું (Tindora Bhinda Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું ઉનાળામાં કેરી મળતી હોય ત્યારે ઇન્સ્તંત બનાવી શકાય છે અને શાક ભાવતાં નથી હોતા ત્યારે કેરીના રસ સાથે આવું અથાણું બનાવ્યું હોય તો મજા આવે છે Kalpana Mavani -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
ગુંદા કેરી નું અથાણું
#SSMઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા કેરી નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Dr. Pushpa Dixit -
-
-
કાચી કેરી લસણ નુ અથાણું
#ઇબુક૧#૧૨કાચી કેરી નુ સાઉથ સ્ટાઇલ નૂ આ અથાણુ છે જે મા ધર માથી જ બધું સામગ્રી મળી જાય છે અને ગુજરાતી રીત થી થોડી અલગ રીતે છે.સામગ્રી એજ છે મેથી, રાય પણ કુરીયા નહી ,મેથી ,રાય ને શેકી પાવડર તરીકે વાપર્યા છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)
#કૈરીઅથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગોઆ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8706147
ટિપ્પણીઓ (3)