ડ્રાય ફ્રુટ મોદક (સુગર ફ્રી મોદક)

Rinku Nagar
Rinku Nagar @cook_15812608

ડ્રાય ફ્રુટ મોદક (સુગર ફ્રી મોદક)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૧ કપ સોફ્ટ ખજૂર
  2. ૨ ચમચી બદામ ના ટુકડા
  3. ૨ ચમચી કાજુ ના ટુકડા
  4. ૨ ચમચી પિસ્તા ના ટુકડા
  5. ૧/૨ ચમચી ખસખસ
  6. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક પેનમાં ૨ ચમચી ઘી ગરમ કરવા મૂકો.

  2. 2

    ઘી ગરમ થાય એટલે ખજૂર ના ઠળિયા કાઢી તેના ટુકડા કરી ઘી માં સાંતળવી.ચમચા વડે થોડી મેસ (દબાવવી) કરવી.

  3. 3

    ત્યારબાદ તેમાં બદામ ના ટુકડા, કાજુ ના ટુકડા, પિસ્તા ના ટુકડા નાખી બરાબર મિક્સ કરવું.

  4. 4

    મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી દેવો. પછી તેને ઠંડુ થવા દેવું.

  5. 5

    હવે મોદક બનાવાનું બીબુ લઇ તેમાં મિશ્રણ ભરી મોદક બનાવવા.

  6. 6

    મોદક બની ગયા પછી ઉપર થી ખસખસ લગાવવી.હવે ઝટપટ રેડી છે આપણા મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Nagar
Rinku Nagar @cook_15812608
પર

ટિપ્પણીઓ

Similar Recipes