ખજૂર ડ્રાયફ્રુટસ રોલ

#મીઠાઈ આ મીઠાઈ સુગર ફ્રી છે આ મીઠાઈ માં સુગર ના હોવાથી ડાયાબિટીસ હોય એ પણ ખાઈ શકે છે.અને ખૂબ જ ઓછી સામગ્રીમાં આ રોલ તૈયાર થઈ જાય .રક્ષાબંધન નજીક માં હોવાથી બહારની મીઠાઈ કરતાં આ રોલ ઘરે બનાવી લેવો વધુ સારો...
ખજૂર ડ્રાયફ્રુટસ રોલ
#મીઠાઈ આ મીઠાઈ સુગર ફ્રી છે આ મીઠાઈ માં સુગર ના હોવાથી ડાયાબિટીસ હોય એ પણ ખાઈ શકે છે.અને ખૂબ જ ઓછી સામગ્રીમાં આ રોલ તૈયાર થઈ જાય .રક્ષાબંધન નજીક માં હોવાથી બહારની મીઠાઈ કરતાં આ રોલ ઘરે બનાવી લેવો વધુ સારો...
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક મિકસી જાર માં ખજૂર લઈ અને ક્રશ કરી લો.અથવા નાના-નાના ટુકડા કરી લો. ત્યાર બાદ એક પેનમાં ખસખસના બી ને એક મિનિટ શેકી લઈએ.
- 2
ત્યાર બાદ એક પેનમાં એક ચમચી ઘી મૂકી તેમાં ડ્રાયફુટસને શેકી લો.શેકાય જાય એટલે તેને એક વાસણમાં કાઢી લેવું.
- 3
હવે પાછું એક ચમચી ઘી પેનમાં લેવું. તેમાં ખજૂરના કરેલા ટુકડા નાખી દેવા.૫-૭ મિનિટ ધીમી આંચે સતત હલાવતા રહેવું.
- 4
હવે ખજૂર સરસ મેસ થઈ ગયો છે તો તેના પર શેકેલા ડ્રાયફ્રુટ્સ, ખસ ખસ ના બી અને કોપરું નાખી દો. બધુ હલાવીને સારી રીતે મિક્સ કરી દો.
- 5
થોડીવાર માટે ઠંડુ પડવા જઈ તેનો રોલ વાળી લો. હવે એક પાટલા પર ખસખસ ના બી અને પીસ્તા ની કતરણ નાખી તેના પર રોલ ફેરવી લેવો.
- 6
હવે સિલ્વર ફોલ પર આ રોલને ધીમે ધીમે ગોળ વાળતા જવું. ત્યારબાદ તેની બંને સાઇડની કિનારી પેક કરી દેવી. હવે આ રોલ ને એક કલાક માટે ફ્રિજમાં મૂકી દેવો જેથી તે બરાબર સેટ થઈ જાય. એક કલાક પછી બહાર કાઢીને તેના ગોળ ગોળ ટુકડા કરી લેવા તો તૈયાર છે ખજૂર ડ્રાયફ્રુટસ રોલ.... મજા માણો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
ખજૂર નાં લાડુ
# ઇબુક ૧# રેસીપી - ૨શિયાળા માં સવાર માં ખાવા માટે ખૂબ જ સારા રહે છે.આમાં આયર્ન મળે છે.અને થાક બેચેની માં આ ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.અને આમાં ખાંડ નથી આવતી જેથી વધુ હેલ્ધી છે. Geeta Rathod -
ખજૂર ડ્રાઈફ્રુટ રોલ
#રાજકોટ21હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ. Arpita vasani -
ખજૂર રોલ
#સંક્રાતિ ખજૂર રોલ જે ખુબજ ગુણકારી છે . સુગરફ્રી પણ કહેવાય છે.અને ડ્રાય ફ્રુટ પણ હોવાથી શરીર ને જોઈતા પ્રમાણ માં પોષક તત્વ પણ મળી રહે છે. આમ ગોળ, કે ખાંડ ની જરૂર નથી પડતી.ખજૂર ના ઘણા લાભ છે .. Krishna Kholiya -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
હેલ્ધી એન્ડ શુગર ફ્રી (natural sugar) વાળું બાઈટ ઘરમાં બધાને ભાવે.. ખાસ શિયાળામાં વધુ બને. Dr. Pushpa Dixit -
-
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
આરોલ ખાવાથી શરીર હેલ્થી થઈ છે અને વિટામિન મળે છે Daksha pala -
-
ખજૂર વસાણુ રોલ
#૨૦૧૯ મનપસંદવાનગીખજૂર વસાણુ રોલ અત્યારે શિયાળામાં ખૂબજ સારું. હેલ્થ માટે ખૂબજ સરસ છે અને મહેમાન ને પણ પીરસી શકાય છે. દેખાવ થી જ નાના મોટા બધાં ને ખાવા નુ મન થાય છે.સ્વાદ મા પણ ખૂબજ સરસ લાગે છે સાથે ઝડપથી બની જાય છે.lina vasant
-
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#AT#MBR3હા લાડુ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે તેમજ ખાંડ ફ્રી હોવાથી દરેક વ્યક્તિ હોશે હોશે ખાઈ શકે છે Amita Parmar -
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ની વાનગીઓ#ડ્રાયફ્રુટ ખજૂર રોલ#CookpadTurns4 Beena Radia -
-
ખજુર રોલ(Khajoor Roll Recipe In Gujarati)
ખજુર રોલ (khajur roll recipe in Gujarati)#વિકમીલર #સ્વીટ્સખૂબ જ જલ્દી બનતા અને ખાંડ વગર ના ખજુર રોલ તૈયાર છે Megha Madhvani -
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit સ્વીટ Recipe in Gujarati)
આ મીઠાઈ માં ખાંડ બિલકુલ આવતી નથી.શિયાળા માટે પોસ્ટિકતા થી ભરપૂર આ મીઠાઈ તમે મન ભરી ને ખાઈ શકો.#GA4#week9 Jayshree Chotalia -
એનર્જી બાર
#માસ્ટરક્લાસશિયાળા માં દિવસ ની શરૂઆત કરો આ સુગર ફ્રી બાર સાથે , જે ફટાફટ બની જાય છે.. Radhika Nirav Trivedi -
ઙા્યફુ્ટ રોલ
3#SGઆ વાનગી બધા જ સૂકા મેવા થી ભરપૂર છે.હેલ્થ ની દ્રષ્ટિએ પો્ટીનયુકત છે.શિયાળામાં ખાવાથી શરીર ને ઠંડી સામે રક્ષણ મળી રહે છે.ડાયાબિટીસ ના દરદી પણ આ મીઠાઈ ખાઈ શકે છે. Payal Jay Joshi -
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (khajur dry fruit roll recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ Nisha -
-
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
-
કાજુ-પાન બહાર (Kaju Paan Bahar Recipe In Gujarati)
#મીઠાઈરક્ષાબંધન પર્વ પર બનાવો આ મિઠાઈ Jasmin Motta _ #BeingMotta -
-
More Recipes
ટિપ્પણીઓ