મેકરોની ઇન વ્હાઇટ સોસ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ઝટપટ મેકરોની જલદીથી બની જાય એવી રીતે બનાવી છે

મેકરોની ઇન વ્હાઇટ સોસ

#ઝટપટ મેકરોની જલદીથી બની જાય એવી રીતે બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1+1/2 વાટકી મેકરોની
  2. 1/2વાટકી મેયોનીઝ
  3. 3 ચમચીવટાણા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. 1/3 ચમચીતેલ
  7. 1વાટકી ચીઝ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    વાસણમાં પાણી ઉકળવા મૂકી તેમાં મીઠું અને તેલ નાખી પાણી ઉકાળી એટલે મેકરોની ઉમેરી દો. તેમાં વટાણા પણ ઉમેરી દો. બરાબર ચડી જાય એટલે પાણી નીતારી લો

  2. 2

    તેમાં મેયોનીઝ, ચાટ મસાલો અને ચીઝ છીણી મિકસ કરો અને સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes