ગોલ્ડ કોઇન

Bijal Thaker @bijalskitchen
#ઝટપટ
બ્રેડ માં થી બનતી આ વાનગી ખૂબ ઝડપથી બની જાય છે, તે પણ હેલ્થી સામગ્રીથી. સ્ટારટર તરીકે સવૅ કરો તો પાર્ટીમાં સરસ લાગે
ગોલ્ડ કોઇન
#ઝટપટ
બ્રેડ માં થી બનતી આ વાનગી ખૂબ ઝડપથી બની જાય છે, તે પણ હેલ્થી સામગ્રીથી. સ્ટારટર તરીકે સવૅ કરો તો પાર્ટીમાં સરસ લાગે
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને વચ્ચેથી ગોળ કાપી લેવી. તવી પર ઘી મૂકી તેમાં બ્રેડ બંને તરફથી ગોલ્ડન શેકી લો.
- 2
બાફેલા બટાકા અને ટામેટાં ની ગોળ સ્લાઇસ કરવી. બ્રેડ ની દરેક સ્લાઇસ પર દહીં, ટામેટાં ની સ્લાઈસ, બટાકા ની સલાઇસ, તેની ઉપર લીલી ચટણી, સેવ અને ચાટ મસાલો ભભરાવી સવૅ કરો.દહીં ઉપર થી પણ મૂકી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટંટ દહીં વડાં
#ઝટપટ જો ઝડપથી દહીંવડાં બનાવવા હોય તો આ બનાવયા છે બ્રેડ ના દહીં વડાં. ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે. Bijal Thaker -
વેજ માયોનીસ સેન્ડવીચ
#હેલ્થી#india#GH#પોષ્ટ 3ખરેખર ખુબજ સરસ અને ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે. મેં અહીં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
ટમાટર ચાટ(Tamatar Recipe In Gujarati)
#નોર્થ#ફટાફટઆપણે ચાટ તો ઘણા પ્રકારની ખાતા હોય છીએ પણ આજે એક નવી ટાઇપની ચાટ ટા્ય કરીએ. ટમાટર ચાટ આ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. જે ત્યાંની ખાવગલીમા મળતી હોય છે. જે ખૂબ ઝડપથી અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે. સ્વાદમા ખૂબ સરસ છે. જે ટામેટાં અને બટાટામાથી બને છે.આ ચાટમા એક ખાસ પ્રકારની ચાસણી તૈયાર કરવામાં આવે છે જેનાથી બીજી કોઈ પણ ચટણી ની જરુર પડતી નથી. Chhatbarshweta -
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
#ફટાફટબ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે. Hetal Vithlani -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
-
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
બ્રેડ પેસ્ટ્રી(Bread Pastry Recipe in Gujarati)
#GA4#week17મિત્રો આજે મે પહેલી વાર બ્રેડ પેસ્ટ્રી બનાવી છે જે ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
ક્રિસ્પી રોટલી ભેળ(crispy rotli bhel recipe in gujarati)
#સાઈડઝટપટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો DhaRmi ZaLa -
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.megha sachdev
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya -
ગામઠી ભેળ (Gamthi Bhel Recipe in Gujarati)
#GA4#week26ઘર માં ઉપલબ્ધ સામગ્રી થી બનતી વાનગી Mayuri Kartik Patel -
મખાણા ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
#LCM1 આજે મે માખાના ભેળ બનાવી છે જે હેલધી અને ટેસ્ટી બને છે અને ઝટપટ બની પણ જાય છે hetal shah -
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
દહીં ભલ્લા પૂરી ચાટ (Dahi Bhalla Poori Chaat Recipe In Gujarati)
દહીં ભલ્લા એટલે દહીં વડા, દહીં વડા બનાવ્યા હોય અને જો વધ્યા હોય તો તેમાં થી આ નવી વાનગી બનાવી પીરસો, જે ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખાય છે. #ST soneji banshri -
ઇન્સ્ટન્ટ બેસન સોજી ઉત્તપમ
#RB17 આ ઉત્તપમ જલદી થી બની જાય છે સ્વાદ માં બહુજ સરસ લાગે છેKusum Parmar
-
સરપ્રાઈઝ ડિસ્ક
દરેક રસોડામાં રોટલી દરરોજ બનતી હોય છે. તેમાં થી કંઈક અલગ બનાવવા ની કોશિશ કરી છે. ઝટપટ બનતી સૌને પસંદ આવે તેવી.....આ વાનગી છે. ખાસ કરીને બાળક માટે જરૂર બનાવશો.બની શકે તો રોટલી નાની બનાવવાની. Bina Mithani -
ચાટ બાઈટ્સ (Chaat Bites Recipe In Gujarati)
#PS ચાટ બાઈટ્સ ઝડપથી બની જાય છે અને તે સ્વાદ માં ચટપટો હોવાથી બધાને ખૂબ જ ભાવે છે. Ankita Tank Parmar -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)
ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી Sunita Shah -
-
રોસ્ટેડ હરીભરી લાલ મીર્ચ(Roasted stuffed red chilli recipe in Gujarati)
આ વાનગી ખૂબજ સરળ તેમજ ઝટપટ બની જાય તેવી છે. સ્ટારટર કે સંભારા તરીકે પીરસી શકાય છે.#GA4#Week13 Heenaba jadeja -
દહીપુરી (dahi Puri Recipe In Gujarati)
#EB#Week3 દહીપુરી એ બધાનું ફેમસ ફૂડ છે. એમાં બાળકોને તો ખૂબ જ ભાવતું હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય તેવી ચટપટી છે. Nita Prajesh Suthar -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)
#GA4#week26બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે. Vrunda Shashi Mavadiya -
મેગી દહીં પૂરી ચાટ (Maggi Dahi Poori Chaat Recipe In Gujarati)
#SD#Summer special dinner recipe#SF#cookpadgujaratiસામાન્ય રીતે ગરમીની સીઝનમાં ઝડપથી રસોઈ બની જાય એવી રસોઈ આપણે પસંદ કરતા હોઈએ છીએ.ચાટ ઝડપથી બની જાય છે.આજે મેગી દહીપુરી ચાટ બનાવી છે.ચાટ નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય તેવી ખૂબજ સ્વાદિષ્ટ ડીશ છે.જે નાના બાળકો થી લઈ મોટા ને પણ પસંદ હોય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8886099
ટિપ્પણીઓ