ફ્રેન્ચ ફ્રાઇસ

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#RB8
નાના બાળકો ને અતિપ્રિય એવી ફ્રેંચ ફ્રાઇસ થોડી જ મિનિટ માં.ઘરે બની જાય છે.

ફ્રેન્ચ ફ્રાઇસ

#RB8
નાના બાળકો ને અતિપ્રિય એવી ફ્રેંચ ફ્રાઇસ થોડી જ મિનિટ માં.ઘરે બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ
  1. 4 -5 નંગ મોટા બટાકા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 મોટી ચમચીચાટ મસાલો
  4. 1 નાની ચમચીસંચળ
  5. 2 ચપટીમરી પાઉડર
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચાટ મસાલો,સંચળ,મીઠું અને મરી પાઉડર ને મિક્સ કરી ને એક બાજુ રાખી દો

  2. 2

    હવે બટાકા ને ધોઈ ને લાંબી ચીર કાપી મીઠા વાળા પાણી માં 20 મિનિટ બોળી બ્રાખો. ત્યારબાદ પાણી માંથી ચારણી માં કાઢી લો. અને કપડાં થી કોરી કરી લો

  3. 3

    હવે બટાકા ની ચીર ને તેલ માં તળી ટીસ્યુ પેપર પર કાઢી લઈ તેલ સોસાઈ જાય એટલે બીજા બાઉલ માં મુકો આ રીતે બધી જ ચિપ્સ તળી લો અને ઉપર મિશ્ન કરેલો મસાલો છાંટો

  4. 4

    મેયોનિઝ અથવા સોસ સાથે સર્વ લરો. ચાટ મસાલા સિવાય એ પેરી પેરી મસાલો ચીઝ મસાલો વગેરે મસાલા લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes