ચણા દાળ ભેલ

Nisa Waghela
Nisa Waghela @cook_17150477
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી તૈયાર ચણા દાળ
  2. 1જીની કાપેલી ડુંગળી
  3. 1જીની કાપેલી કાચી કેરી
  4. 1/૨ ચમચી મરચું પાઉડર
  5. 1વાટકી જીની સેવ
  6. 2જીના કાપેલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા દાળ મા મરચા,કેરી, ડુંગરી લઈને ભેગુ કરી લો.

  2. 2

    પછી તેમાં મરચું પાઉડર નાખીને ઉમેરો.છેલેલ સેવ નાખીને ખાઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisa Waghela
Nisa Waghela @cook_17150477
પર

Similar Recipes