રાંધવાની સૂચનાઓ
- 1
સ્લાઈસ કરેલા કાંદા માં મીઠું, મરચાં, ધાણા પાવડર, અજમો, ચણા નો લોટ અને પાણી નાખી ઘટ મીશ્રણ ત્યાર કરો.
- 2
છાશમાં ૪ ચમચા ચણા નો લોટ ભેળવી બરાબર મિક્સ કરો. કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું તતળાવી તેમાં તેજપતા, તજ, લવિંગ, કડીપતા, આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ, હળદર અને કાંદો નાંખી બરાબર શેકો. છેલ્લા તેમાં ચણા નો લોટ વાળી છાશ અને મીઠું ભેળવી ૪-૫ મિનિટ બરાબર ધીમે તાપે હલાવતા રહો.કઢી ત્યાર છેલ્લે કોથમીર નાંખો.
- 3
કઢાઈમાં તેલ ગરમ કરી કાંદા ના પકોડા તળી લો.
- 4
ગરમા ગરમ કઢી માં ગરમા ગરમ પકોડા નાખી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
-
વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
અમે નાના હતા ત્યારે મમ્મી ખુબ બનાવતીમને અને મારો ભાઈ ને મમ્મી કુકરમાં બનાવીને ખવડાવતી ત્યારે અમારા ઘરમાં બધા ને ફેવરિટ હતી અત્યારે હું ઘરે મારે સાસરે બનાવુ છું અહીં પણ ફેવરિટ છેમમ્મી ડાયરેક્ટ કુકરમાં જ ૨/૩ સીટી વગાડતી મમ્મી નુ હાથની બનતી બીરીયાની અલગ જ ટેસ્ટી હતોમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Fam chef Nidhi Bole -
-
-
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
-
-
-
કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
સલગા બડા કઢી (Salga Bada Kadhi Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢ ની પ્રસિદ્ધ સલગા બડા કઢી. સલગા બડા કઢી, ઉકળતી કઢી માં અડદની દાળ ની પકોડી તળ્યા વગર નાખી બનાવવામાં આવે છે. આ કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
આલુ દમ બિરયાની કૂકર માં
#ડીનરલોકડાઉન ડીનર માટે આ બેસ્ટ રેસિપી છે કારણ કે આ બિરયાની માટે ન તો તમને વધારે શાકભાજી ની જરૂર પડે બસ ઘરમાં જે શાકભાજી હોય એમાંથી જ બની જાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9000013
ટિપ્પણીઓ