વેજ. જાલમુરી
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બૉંવલ મા મમરા લઈને તેમાં સેવ, સીંગ, ટમેટા, ડુંગરી, ચણા, કોથમીર,દાડમ,બટેટા અને આલૂ સેવ, લીલા મરચા નાખીને સરખું હલાવું. તેના પછી એમાં ચાટ મસાલો, મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ અને ૧ ચમચી તેલ નાખીને સરખું હલાવું.
- 2
સેર્વિંગ મા તેને પેપર કોને મા જાળ મુરી નાખીને તેને આલૂ સેવ અને કોથમીર સાથે ગાર્નિશ કરવું.
અને જાળ મુરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સેન્ડવિચ (Bombay Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Yummyanddelicious#AttractssandwichLovers Swati Sheth -
-
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
-
-
-
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
-
-
રોસ્ટેડ પીનટ્સ કોર્ન સલાડ (Roasted peanuts Corn Salad Recipe In
#goldenapron3# એપ્રિલ#week3 Aparna Dave -
જાલ મુરી (jaalmudi recipe in gujarati)
આપડે ગુજરાતીઓ ને જ્યારે ભૂખ લાગે ત્યારે ભેળ પેલા યાદ આવે તો આ કોલકતા ની ફેમસ dis આપડા માટે બેસ્ટ ઓપશન છે.. જાલ મુરી Tejal Rathod Vaja -
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11141534
ટિપ્પણીઓ