શેર કરો

ઘટકો

40 મિનિટ
8 સર્વિંગ્સ
  1. પકોડા માટે
  2. 2 કપચણા નો લોટ
  3. મીઠું જરૂર મુજબ
  4. 1 નાની ચમચીલાલ મરચાની ભૂકી
  5. કઢી માટે
  6. 2 કપદહી
  7. 1/4 કપચણા નો લોટ
  8. 1 નાની ચમચીલાલ મરચાની ભૂકી
  9. અન્ય સામગ્રી
  10. 1 નાની ચમચીરાઇ
  11. 1સમારેલ કાંદા
  12. 1 નાની ચમચીજીરૂ
  13. 1આખું લાલ મરચું
  14. 1 ચમચીગોળ આમલી ની ચટણી
  15. તેલ તળવા અને વઘાર માંંટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ બેસન માં મીઠું,લાલ મરચું ઉમેરો, પાણી ઉમેરી ભજીયા જેવું ખીરું બનાવો.અને તેલ ગરમ કરી નાના વડા તળી લો.

  2. 2

    મિક્ષી જારમાં બેસન દહી,મીઠુ,લાલ મરચાની ભૂકી વાટી લો.

  3. 3

    પેનમાં 2 મોટી ચમચી રાઈ કડકાવી કઢી નું મિશ્રણ ઉમેરો અને સતત ચલાવતા રહો.

  4. 4

    થોડું ઘટ્ટ થાય તો પકોડા ઉમેરો. ગોળ આમલી ની ચટણી ઉમેરો.

  5. 5

    વઘાર માટે 2 મોટી ચમચી તેલ ગરમ કરી જીરૂ,આખું લાલ મરચું અને કાંદા સાંતળો,અને ઉપર થી રેડી પીરડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Safiya khan
Safiya khan @cook_12364620
પર
Vapi
I m science graduate, started loving cooking at 19 .. like to cook food from whatever is in my kitchen.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes