ઢોકળી કઢી

Rekha Bapodra
Rekha Bapodra @rekhascooking
Wilby, England, United Kingdom

ગઇકાલે એક હોટેલ માં જમવા ગયા , ત્યાં ઓછા મસાલા સાથે બનાવેલી આ કઢી નો સ્વાદ દાઢે રહી જાય તેવી છે.

ઢોકળી કઢી

ગઇકાલે એક હોટેલ માં જમવા ગયા , ત્યાં ઓછા મસાલા સાથે બનાવેલી આ કઢી નો સ્વાદ દાઢે રહી જાય તેવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોકળી માટે સામગ્રી
  2. ૨ કપ ચણા નો લોટ
  3. ૧/૨ કપ સમારેલી કોથમીર
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ ચમચી વાટેલા લસણ - આદુ
  6. ૧ કપ છાસ
  7. ૧ ચમચી મરચાં ની ભૂકી
  8. ૧ ચમચી હળદર
  9. પાણી
  10. ૧ ચમચી તેલ
  11. કઢી માટે સામગ્રી
  12. ૧ લિછાસ
  13. ૧ ચમચી વાટેલા આદુ-લસણ
  14. સ્વાદાનુસાર મીઠું
  15. વાટેલા લીલા મરચાં
  16. ૧/૨ ચમચી હળદર
  17. ૧/૨ ચમચી લાલ મરચાં ની ભૂકી
  18. '૧ લીંબુ નો રસ
  19. ૧ ચમચી ખાંડ (વૈકલ્પિક)
  20. ૧ ચમચી રાઈ
  21. ૧ ચમચી જીરું
  22. કઢી પત્તા લીમડો
  23. ૧ ચમચો વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળી ની સામગ્રી ને ભેળવી ને ખીરું તૈયાર કરી ને સ્ટીમર માં ૧૦ મિનિટ માટે સ્ટીમ કરી લો. ઠંડુ થાય એટલે તેના નાના ચોરસ ટુકડા કરી લેવા.તેલ ગરમ મૂકી તેમાં રાય, જીરું ને લીમડા નો વઘાર કરો. વઘાર માં સાચવી ને છાસ ઉમેરો. બાકી ની સામગ્રી ઉમેરી ને ઉકાળો. એક ઉભરો આવે એટલે તાપ ધીમો કરી ને તેમાં ઢોકળી ઉમેરો. પછી ૫-૭ મિનિટ સુધી રાંધો.કોથમીર નાખી ને પીરસો રોટલી, પુરી કે રોટલા સાથે.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Bapodra
Rekha Bapodra @rekhascooking
પર
Wilby, England, United Kingdom
Hi all, my name is Rekha. I am Indian by birth, born in Uganda, East Africa, I now live in Wilby, Northamptonshire/England.I retired at the age of 60 due to severe arthritis. I am married, a mother and grandmother.I learnt to cook from my parents at a very young age of seven. I started to cook simple dishes for the family and gradually learnt how to cook. My mum use to cook at our shop where we sold Indian sweets and savouries. I have learnt a lot from my mum. I started cooking fusion dishes and learning from others. My strong point is making sweet dishes and innovating new dishes. I can improvise and be creative in leftover dishes.I love being on Cookpad because I can share and learn new recipes. I have also made a lot of friends.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes