બેસનતિખારી સાથે ભાખરી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

આ એક ખૂબ જ હળવુ ડિનર છે અને જલ્દીથી બની પણ જાય છે

બેસનતિખારી સાથે ભાખરી

આ એક ખૂબ જ હળવુ ડિનર છે અને જલ્દીથી બની પણ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તિખારી માટે
  2. 4 ચમચીબેસન
  3. 1 બાઉલ ખાટું દહી
  4. 2 ચમચીતેલ
  5. 1ઝીણી સમારેલી ડુંગળી
  6. 4-5કળી લસણ સમારેલુ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. 3-4નંગ લીમડા ના પાન
  9. ભાખરી બનાવવા માટે
  10. 1મોટો બાઉલ કરકરો લોટ
  11. 3 થી 4ચમચી તેલ
  12. સ્વાદ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાખરી બનાવવા માટે લોટમાં મોણ અને મીઠું નાખી કઠણ લોટ બાંધવો ત્યારબાદ મનપસંદ ભાખરી બનાવી તાવડી ઉપર શેકો આ રીતે ભાખરી તૈયાર છે

  2. 2

    હવે તિખારી બનાવવા માટે ચણાના લોટ અને દહીંનું મિશ્રણ તૈયાર કરો

  3. 3

    હવે તેલ ગરમ થવા મુકો ત્યારબાદ તેમાં લીમડો લસણ અને ડુંગળી નાખી વઘાર તૈયાર કરો અને આ વઘારને તૈયાર કરેલા બેસનના મિશ્રણમાં ઉમેરો આ રીતે તિખારી તૈયાર છે

  4. 4

    આ રીતે ગરમ બેસન તિખારી સાથે ભાખરી સર્વ કરો ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes