દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)

દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ બનાવવા માટે બધી દાળને મિક્સ કરી બરાબર ધોઈને 1/2કલાક માટે પલાળી રાખવી અને ત્રણથી ચાર સીટી વગાડી બાફીને તૈયાર કરી લેવી.
- 2
હવે પેનમાં ઘી ગરમ કરી એમાં રાઈ જીરુ તજ લવિંગ હિંગ નાખી સમારેલા કાંદા અને લસણ ની પેસ્ટ ઉમેરો. કાંદા બેથી ત્રણ મિનિટ ફ્રાય કર્યા બાદ તેમાં ટામેટા ઉમેરો અને બધા મસાલા ઉમેરો.તેલ છૂટું પડે ત્યાં સુધી બધા મસાલો બરાબર મિક્સ કરો અને ધીમી આંચે ચડવા દો ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરો ત્રણથી ચાર મિનિટ માટે બધું મિક્સ કરી ઉપરથી ધણા ઉમેરો.
- 3
બાટી બનાવવા માટે સૌપ્રથમ લોટ લઇ એમાં રવો ઉમેરો. મીઠું અને ઘી ઉમેરી ઘીનું મોણ વધારે રાખવાનો છે મુથી પડે એવું અને કડક લોટ બાંધી લો અને એની નાની નાની બાટી તૈયાર કરો. મેં અહીં બાટી અપમ પેનમાં બનાવી છે ઓવનમાં પણ બનાવી શકો છો અને કુકર માં પણ બનાવી શકાય છે ્૭-૮ મિનિટમાં બાટી બંને બાજુ શેકાઈ જશે એમાં થોડું થોડું ઘી ઉમેરતા રહેવું જેથી બાટી કડક અને સરસ બનશે
- 4
ચુરમો બનાવવા માટે બે બાટી ને મિક્સરમાં પીસી લો. થોડી દળેલી ખાંડ અને ઘી ઉમેરો તમારે ડ્રાયફ્રૂટ્સ ખાવા હોય તો એ પણ ચેક કરીને રાખી શકો છો
- 5
તૈયાર છે દાલબાટી ચુરમા ખુબ જ સરળ ટેસ્ટી અને હેલ્ધી.
Similar Recipes
-
દાલબાટી અને ચુરમુ(dal baati chrmu recipe in gujarati)
મારી ફ્રેન્ડ રાજસ્થાની છે તો એને ત્યા ગમે તેવો નાનો કે મોટો કોઈપણ પ્રસંગમાં દાલબાટી ચુરમુ અને ટક્કર હોય જ.. મારી ફેમિલી માં પણ બધાને ખૂબ જ ભાવતું એટલે હું પણ બનાવવા લાગી.. Jayshree Gohel -
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
-
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
દાલબાટી ચૂરમુ (Daalbati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#rajsthanidise#dalbatichurmu Shivani Bhatt -
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
-
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
દાલબાટી ચુરમા
અહીં આપણે બાટીને અપ્પમ પેન માં બનાવીશું તે સિવાય બાટી કુકરમાં પણ બની શકે છે Megha Bhupta -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
-
સુજી બોલ્સ (Suji balls recipe in Gujarati)
#RB8#week8#cookpadgujarati#cookpadindia#cookpad સુજી બોલ્સ ખૂબ જ ઝડપથી અને ઈઝીલી બની જાય તેવી રેસીપી છે. રવાના ઉપયોગથી બનાવવામાં આવતી આ વાનગીમાં સ્વાદ માં ઉમેરો કરવા માટે આદુ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા તેલ ના ઉપયોગ વડે આ વાનગી સરસ બની જાય છે તેથી તેને આપણે એક હેલ્ધી રેસિપી પણ કહી શકીએ. Asmita Rupani -
મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)
#SN3 #vasantmasala#aaynacookeryclub આ રેસિપી અલગ અલગ રીતે બનાવી શકાય છે અને અલગ અલગ દાળથી પણ બનાવી શકાય છે Kirtida Buch -
-
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
-
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
ભરવા દાલબાટી(Dalbatti recipe in Gujarati)
#trend3દાળબાટી એ રાજસ્થાન નું લોકપ્રિય ભોજન છે.તેને અલગ અલગ રીતે બનાવાય છે.અહી મે સટ્ફિન્ગ ને ગેસ પર શેકી ને બાટી બનાવી છે,જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (5)