શાહી ટુકડા વિથ મેંગો રબડી

આ વાનગીમાં કેરી નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે.
#મહારાણી
શાહી ટુકડા વિથ મેંગો રબડી
આ વાનગીમાં કેરી નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે.
#મહારાણી
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમકરવા મૂકો.દૂધ ઉકળે એટલે તેમાં ૪ થી ૫ ચમચી ખાડ,ચપટી ઈલાયચી પાવડર,ડ્રાયફ્રુટ ટુકડા કરેલા,કેસર ના તાતણા અને બે બ્રેડને મિક્સરમાં ક્રશ કરીને ઉમેરો.
૧૦ મિનિટ ધીમા તાપે હલાવો.
હવે,ગેસ બંધ કરી દો.રબડી ને ઠંડી થવા દો.
ઠંડી થાય એટલે કેરીનો પલ્પ ઉમેરો અને મિક્સ કરી દો.
મેંગો રબડી તૈયાર છે. - 2
સ્ટેપ ર :-બ્રેડને તળવા માટે
એક કડાઈમાં તેલ ગરમ કરી લો.૩ બ્રેડને ત્રિકોણ આકારમાં કટ કરી ૬ ટુકડા કરી લો.
હવે,કડાઈમાં બ્રેડના ટુકડા ને ગોલ્ડન કલરના તળી લો.
બાઉલમાં લઈ લો. - 3
સ્ટેપ ૩:-ચાસણી માટે
એક તપેલીમાં ૧/૨ કપ ખાડ અને ૧ કપ પાણી લઈને ઉકાળો.તેમાં ઈલાયચી પાવડર અને કેસર ના તાતણા નાખો.
ખાડ ઓગળી જાય પછી પ મિનીટ હલાવી લો.
ગેસ બંધ કરી દો. - 4
સ્ટેપ ૪:--સર્વિંગ માટે
બ્રેડના ટુકડાને ચાસણીમાં એક મિનિટ ડુબાડી ને કાઢીને સર્વિંગ પ્લેટમાં લઈ લો.
ઉપરથી મેગો રબડી રેડો.
હવે કાજુ,બદામ,પીસ્તા થી સજાવો.
સાથે મેં જાતે કેરીથી બનાવેલું ફુલ થી સજાવટ કરી છે.
તો તૈયાર છે,શાહી ટુકડા વિથ મેંગો રબડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ટુકડા વીથ મેંગો રબડી:-***************************#દૂધ#જૂનસ્ટાર
#દૂધ#જૂનસ્ટાર.દૂધ માથી રબડી તો આપણે બનાવીએ છીએ, પણ આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે. Heena Nayak -
-
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મખાનાકેલ્શિયમથી ભરપૂર હોય છેઅને સાથે દૂધ અને ડ્રાયફ્ટ મળવાથી સુપર હેલ્ધી બને છે. Chetna Chudasama -
શાહી ટુકડા
#RB17#week17ડીનર પછી સ્વીટ ડીશ માટે એકદમ appropriate..મિડીયમ મીઠાશ સાથે અને શાહી રિચ ડિશ ખાવાની બહુ મજા આવશે.. Sangita Vyas -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
મેંગો હલવો (mango halwa recipe in Gujarati)
#RC1ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે. Mamta Pathak -
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
શાહી ટુકડા
#5 rockstarહય ફ્રેન્ડ્સ મન તો આ વાનગી ખૂબ જ ભાવિ તમે તમે બનાવી ને કેજો કેવી લાગી તમને આ વાનગી Harsha Vimal Tanna -
સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે. Bhavna Desai -
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
કાજુ મેંગો મસ્તાના લસ્સી
#ફ્રૂટ્સ#goldenapron3Week2આજે હું આપણા ભારતનાં પ્રખ્યાત ડેઝર્ટની રેસિપી પોસ્ટ કરું છું. જેનું નામ છે લસ્સી. જેમાં મુખ્ય દહીંનો ઉપયોગ થાય છે. દરેક પ્રાંતમાં અલગ-અલગ સ્વાદની લસ્સી પ્રખ્યાત છે. જેમકે વ્રજમાં મીઠી તથા ખારી લસ્સી, ચંડીગઢમાં મિન્ટ લસ્સી, બનારસમાં માખણીયા કુલ્લડ લસ્સી, જ્યારે આપણા ગુજરાતમાં મીઠી ફ્લેવર્ડ લસ્સી. અહીંયા અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે શ્રીજીની લસ્સી ખૂબ વખણાય છે. શિયાળો હોય કે ઉનાળો લસ્સીનાં શોખીનો બારેમાસ પીતા હોય છે. આજે હું કાજુ મેંગો મસ્તાના લસ્સીની રેસિપી પોસ્ટ કરું છું જે સિઝનેબલ લસ્સી છે એટલે કે ઉનાળામાં વધુ મળે છે. કેનેડામાં ઘણા પંજાબી વિસ્તારોમાં આ લસ્સી મોટા જમ્બો મગમાં સર્વ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
-
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)
#કૈરીઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય. Vatsala Desai -
શાહી પુડિંગ ટુકડા
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સ/સવીટ#કુક ફોર કુકપેડઆજે મે એનિવર્સરી માટે સાવ સહેલી ને ઝટપટ બની જાય તેવી સવીટ વાનગી બનાવી છે. જે મહેમાનો ને ઘર ના બઘા ને આકષિર્ત કરે તેવી.ને સ્વાદ મા જબરદસ્ત.. Shital Bhanushali -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ