શાહી ટુકડા વીથ મેંગો રબડી:-***************************#દૂધ#જૂનસ્ટાર

#દૂધ#જૂનસ્ટાર.દૂધ માથી રબડી તો આપણે બનાવીએ છીએ, પણ આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે.
શાહી ટુકડા વીથ મેંગો રબડી:-***************************#દૂધ#જૂનસ્ટાર
#દૂધ#જૂનસ્ટાર.દૂધ માથી રબડી તો આપણે બનાવીએ છીએ, પણ આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટેપ ૧:-રબડી બનાવવા માટે
**********************
૧)એક તપેલીમાં દૂધ ગરમકરવા મૂકો.દૂધ ઉકળે એટલે તેમાં ૪ થી ૫ ચમચી ખાડ,ચપટી ઈલાયચી પાવડર,ડ્રાયફ્રુટ ટુકડા કરેલા,કેસર ના તાતણા અને બે બ્રેડને મિક્સરમાં ક્રશ કરીને ઉમેરો. - 2
૨)૧૦ મિનિટ ધીમા તાપે હલાવો.
- 3
૩)હવે,ગેસ બંધ કરી દો.રબડી ને ઠંડી થવા દો.
- 4
૪)ઠંડી થાય એટલે કેરીનો પલ્પ ઉમેરો અને મિક્સ કરી દો.
૫)મેંગો રબડી તૈયાર છે. - 5
સ્ટેપ ર :-બ્રેડને તળવા માટે
*********************
૧)એક કડાઈમાં તેલ ગરમ કરી લો. - 6
૨)૩ બ્રેડને ત્રિકોણ આકારમાં કટ કરી ૬ ટુકડા કરી લો.
- 7
૩)હવે,કડાઈમાં બ્રેડના ટુકડા ને ગોલ્ડન કલરના તળી લો.
૪)બાઉલમાં લઈ લો. - 8
સ્ટેપ ૩:-ચાસણી માટે
*****************
૧)એક તપેલીમાં ૧/૨ કપ ખાડ અને ૧ કપ પાણી લઈને ઉકાળો. - 9
૨)તેમાં ઈલાયચી પાવડર અને કેસર ના તાતણા નાખો.
ખાડ ઓગળી જાય પછી પ મિનીટ હલાવી લો.
ગેસ બંધ કરી દો. - 10
સ્ટેપ ૪:--સર્વિંગ માટે
****************
૧)બ્રેડના ટુકડાને ચાસણીમાં એક મિનિટ ડુબાડી ને કાઢીને સર્વિંગ પ્લેટમાં લઈ લો. - 11
૨)ઉપરથી મેગો રબડી રેડો.
- 12
૩)હવે કાજુ,બદામ,પીસ્તા થી સજાવો.
- 13
૪)સાથે મેં જાતે કેરીથી બનાવેલું ફુલ થી સજાવટ કરી છે.
૫)તો તૈયાર છે,શાહી ટુકડા વિથ મેંગો રબડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
મેંગો રબડી ગુલ્ફી
#કૈરી ઉનાળાની ઋતુ માં આપણે કેરીનો ઉપયોગ કરે છે.. અથાણા બનાવીએ, મોરબા બનાવીએ, સલાડમાં ઉપયોગ કરીએ, અને રસ કરીને પણ પીએ છે. તો આજે મેંગો રબડી બનાવી છે તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
-
-
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
મેંગો શીરા (Mango Shira recipe in gujarati)
#કૈરી#મેંગો શીરાહેલો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ ઇનોવેટિવ રેસીપી જેનું નામ છે મેંગો શીરા... આપણે રવાનો શીરો તો જનરલી બનાવતા જ હોઈએ છે તો આ પણ ખુબ જ ટેસ્ટી બનશે.. મારી એક વર્ષની બેબી ને મેંગો ખૂબ જ ભાવે છે એટલે મેં આજે મેંગો શીરો બનાવવાની ટ્રાય કરી અને એ ખુબ જ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ ઇઝીલી બની જશે.. Mayuri Unadkat -
ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથે અંગુર રબડી બહુ જ ફાઈન બને છે મારા mom જેવી તો ન બને મારાથી અંગુર રબડી પણ મે ટ્રાય કરી અંગુર રબડી ખરેખર સરસ બની .. મા તે મા બીજા બધા વગડાના વા Hinal Dattani -
-
-
-
શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.#shahirabdi#rabdi#kesarrabdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
મેંગો શાહી ટુકડા
મે આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થઈ બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થઈ બનાવ જો. Vandana Darji -
-
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
-
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
શાહી ટુકડા
#5 rockstarહય ફ્રેન્ડ્સ મન તો આ વાનગી ખૂબ જ ભાવિ તમે તમે બનાવી ને કેજો કેવી લાગી તમને આ વાનગી Harsha Vimal Tanna -
અંગુર રબડી
#PC#RB17#cookpad#cookpadindia#cookpadindiaઅંગુર રબડી મા દુધ માથી પનીર બનાવી તેમાથી નાના ગુલ્લા બનાવી ખાંડ ના પાણી મા બોઈલ કરવામા આવે છે.અને તે ગુલ્લા ને દુધ માથી રબડી બનાવી તેમા ઉમેરવા મા આવે છે. Bhavini Kotak -
-
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
મેંગો હલવો (mango halwa recipe in Gujarati)
#RC1ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે. Mamta Pathak
More Recipes
ટિપ્પણીઓ