કેસર શિખંડ.

Hima Purohit
Hima Purohit @cook_16991461
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 1 ચમચીદહીં
  3. 100 ગ્રામદળેલી ખાંડ
  4. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને ગરમ કરી લો. હુંફાળુ હોય ત્યારે જ દહીં જમાવી લો.

  2. 2

    દહીં જામી જાય એટલે એક કોટન ના કપડામા કાઢી પોટલું બાંધી એકદમ પાણી નીતારી લો.

  3. 3

    નીતરી જાય પછી એક બાઉલમાં કાઢી લો. તેમા જ દળેલી ખાંડ નાખી હલાવી લો.

  4. 4

    અને છેલ્લે દૂધમાં પલાળેલુ કેસર નાંખી દો. તૈયાર છે કેસર શિખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hima Purohit
Hima Purohit @cook_16991461
પર

ટિપ્પણીઓ

Similar Recipes