રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડધો લીટર દૂધ લઇ ઉકાળો ઉભરો આવે એટલે તેમાં લીંબુ નોકરી રસ એડ કરો. દૂધ ફાટી જય એટલે તેને એક સુતરાઉ કપડાં માં ગાળી લો. ત્યાર બાદ ઠંડા પાણી થી ધોઈ લો અને તેને એક દમ કપડાં માં બાંધી લો.2 કલાક રેસ્ટ આપો.
- 2
બે કલાક રેસ્ટ આપ્યા બાદ એક દમ મસળી લો. ખુબ મસળવાનું જેથી એક દમ મિક્સ થાય અને ગુલ્લાં ફાટી ને જાય. હવે અપને એક પેન લઇ તેમાં 1/2 કપ ખાંડ લઇ તેમાં 1 -1/2 કપ પાણી લો અને ફૂલ હિટ ઉપર ગરમ કરો ગરમ થાય સુધી માં ગુલ્લાં બનાવી એડ કરવાના. 25 મિનિટ સુધી ચડવા દો. વચ્ચે એક ફેરવી લેવાના.
- 3
એક તપેલી લો તેમાં બીજું અડધો લીટર દૂધ લો એને એટલું ગરમ કરવાનું કે જ્યાં સુધી તે દૂધ એકદમ ઘટ થઇ 50 % દૂધ બળી ન જાય. અપને અડધો લઇ એ તો 250 મિલી જેટલું દૂધ વધે ત્યાં સુધી ઉકાળો તેમાં કેસર અને ઈલાયચી પાવડર નાખો.હવે ઠંડુ થવા દો. પછી ફ્રીઝ માં મુકો ઠંડુ થઇ જાય પછી તેમાં મલાઈ કુલ્ફી એસેન્સ નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
તો ત્યાર છે કેસર રસમલાઈ પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસમલાઈ
#દૂધ #જૂનસ્ટાર આ રેસિપી કોઈ જગ્યાએ ગઈ હતી ત્યાં બનાવતા જોઈ હતી અને બનાવવાનું મન થયું તમે ઘરે ટ્રાય કરી તો ખુબ જ સરસ અને ટેસ્ટી બની Kala Ramoliya -
અંગૂરી રસમલાઈ
#દૂધમીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો. Rani Soni -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
-
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
-
-
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
રસમલાઈ
#દૂધરસમલાઈ મારાં ઘરમાં બધાં ને બઉ ભાવે! આ મીઠાઈ બનાવીને ફ્રિજ માં રાખી શકાય.#goldenapron#post17 Krupa Kapadia Shah -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)
#RC1#Rainbowchallenge#yellow Kunti Naik -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
-
-
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
#GA4#Week26Key word: bread#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
બદામ કેસર પુડિંગ (એગલેસ)
#દૂધ #જૂનસ્ટારમોં માં મૂકતા જ પીગળી જાય એવુ પુડિંગ તૈયાર થાય છે. અને તે પણ ઓછી સામગ્રી સાથે અને ઝડપથી. Bijal Thaker -
-
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
રસમલાઈ
#મીઠાઈરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ