રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને એકદમ ઉકાળવું દૂધ ઉકળી જાય એટલે એમાં ખાંડ નાખવી બરાબર મીક્સ કરી થોડી વાર ઉકાળવું
- 2
હવે એમાં કેસર નાખવું અને મિલ્ક પાવડર નાખવો ગેસ બંધ કરવો
- 3
હવે દૂધ ને ઠરવા મૂકવું સાવ ઠરી જાય એટલે અડધું દૂધ ફ્રિઝર માં જમાવા માટે મૂકવું અને અડધું ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું
- 4
5થી 6કલાક પછી ઠંડુ દૂધ અને જામેલુ દૂધ બેય ને મિક્સચર માં ક્રશ કરવું એસન્સ નાખવું ફરી ક્રશ કરવું
- 5
હવે એક બાઉલ માં કાઢી લઇ બદામ નાખી મીક્સ કરી ગ્લાસ માં સર્વ કરી કેસર થી ગાર્નીસ કરવું
- 6
નાના મોટા બધા નું ભાવતું થીક શેક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
બદામ શેક
#EB#Week14#cookpadindia#Cookpadgujarati#badamshakeદૂધ સંપુર્ણ આહાર છે. તેમાય ગાયના દૂધનો ઔષધ અને પથ્યરુપે ઉપયોગ થાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં ધણા પોષક તત્વો છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજના ફેમિલી ગેટ ટુ ગેધરમાં વેલકમ ડ્રિંક્સ તરીકે મેં ગુણકારી ગાયનું દૂધ અને વિટામિન્સ મિનરલ્સ ફાઇબર થી ભરપૂર બદામ નુ કોમ્બિનેશન કરીને બદામ શેક બનાવ્યો. બહુ જ મસ્ત બન્યો.... Ranjan Kacha -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#non fried Ferrari recipe#post5 ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેઇક સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.અપવાસ એકટાણાં માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
કોકો ચોકો મિલ્ક શેક
#FDS#ફ્રેન્ડ શીપ ડે સ્પેશિયલ#RB18#માય રેશીપી બૂક#SJR#શ્રાવણ/જૈન રેશીપી આ રેશીપી મારી ફ્રેન્ડને ખૂબજ વ્હાલી છે.જયારે અમે નાના (Old S.S.C.સ્કુલ ટાઈમ)હતા ત્યારે એ મારે ઘરે આવે ત્યારે ખાસ બનાવી અમે પીતા એ જમાનામાં(1975-76) મિક્ષર-ફ્રીઝ ન હતા તો જેરણી(હાથસંચો) વડે બનાવી ગોળાવાળા પાસેથી બરફ લઈ તેમાં નાંખી ઠંડુ કરતા અને પીને મઝા માણતાએ કંઈક ઓર મઝા હતી.પણ એ દિવસો યાદ કરતા આજે પણ ખૂબ જ રોમાંચ થાય છે.અદ્ભુત એ દિવસો હતા. Smitaben R dave -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
-
કેસર પિસ્તા બદામ કસ્ટર્ડ બ્રેડ
#મૈંદાબ્રેડ ને એક નવા અંદાજ માં રજૂ કરી છે મેંદા ના લોટ ને કસ્ટર્ડ તેમજ પિસ્તા બદામ અને કેસર થી રિચ બનાવી છે ટેસ્ટ માં તો સુપર પણ લૂક માં સુપર સે ઉપર ... Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11554495
ટિપ્પણીઓ