રાંધવાની સૂચનાઓ
- 1
રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી નરમ લોટ બાંધવો તેને ઢાંકીને સાઈડમાં રાખો
હવે એક બાઉલમાં સત્તુનો લોટ લઈ એના સ્ટફિંગ માટેની બધી સામગ્રી ભેગી કરીને સ્ટફિંગ તૈયાર કરો
- 2
બટેકાનું શાક
એક બાઉલમાં બટેકાને ધોઈને છાલ સાથે મિડિયમ સાઇઝના સુધારવા. બીજા બાઉલમાં મીડિયમ સાઇઝની ડુંગળી સુધારવી. કુકરમા 3 ટેબલસ્પૂન તેલ લેવું. ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરુ વરીયાળી કલોંજી નાખીને હલાવો પછી તેમાં સુધારેલી ડુંગળી નાખીને થોડીવાર સાંતળો. હવે લાલ મરચું હળદર મીઠુ નાખીને હલાવો. તેમાં બટાકા નાખો બધું મિક્સ કરીને કુકરનું ઢાકણ ઢાંકી 3 થી 4 સીટી વગાડવી.
- 3
હવે લોટનો લૂઓ પાડી તેને વણીને સ્ટફિંગ ભરી આલુના પરોઢની જેમ પરોઠું બનાવો. તવી ઉપર તેલ નાખીને તેને બંને બાજુ શેકો.
ગરમાગરમ બટાકાના શાક સાથે પરોઠા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
સત્તુ પરાઠા (sattu paratha recipe in gujarati)
સત્તુ ના પરાઠા એ બિહારની વાનગી છે. સત્તુ નો લોટ એ પોષક તત્વો થી ભરપૂર છે. જેમાંથી સારી માત્રામાં fibre અને carbohydrates મળી રહે છે. સત્તુ ના લોટ ને પાણી માં મીક્સ કરી ખાલી પેટે લેવાથી appatite માં વધારો થાય છે.#સુપરશેફ૨ Dolly Porecha -
-
-
રવૈયા બટાકાનું શાક
આ રેસિપી મેં વિન્ટર સ્પેશિયલ લાઈવ માં બનાવી હતી. જેની રેસીપી ની રીત અહીં મૂકું છું. Priti Shah -
સત્તુ ની બિસ્કીટ ભાખરી
#હેલ્ધીસત્તુ એ ખુબ પોષ્ટિક હોય છે. તેના માં ઘણા ગુણો હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hansa Ramani -
-
-
-
-
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
તાંદળજો ભાજી ના સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલા આપણે રૂટિનમાં મેથી, પાલક અને કોથમરી જેવી ભાજીનો ઉપયોગ કરીને પરાઠા બનાવતા હોય છે પણ આજે હું જે ભાજીનો પરાઠા માં ઓછો યુઝ થાય છે અને ખૂબ જ ગુણકારી છે તેવી તાંદલજાના ભાજી ના પરોઠા લાવી છું.આયુર્વેદિક મુજબ તાંદરજો ભાજી ના ગુણ કંઈક આવા છેતાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી Bansi Kotecha -
પાલક દુધી ટમેટો સૂપ વિથ કકુમબર ડિલાઇટ(સુપ)
#goldenapron3#week5#માય ફસ્ટ રેસીપી#એપ્રિલ#કાંદા લસણ Dipa Vasani -
-
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar -
હેલ્થી જુવાર સત્તુ મસાલા રોટલો (Jowar Sattu Masala Rotlo)
ઘઉં ના ખાવા હોય ત્યારે ઓપ્શન માં આ વાનગી ખાઈ શકાય છે. જુવાર અને સત્તુ એકદમ પૌષ્ટિક આહાર છે. તેમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે જે શરીર માટે ફાયદાકારક છે. Disha Prashant Chavda -
-
-
-
-
કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
#લોકડાઉન બધા માં જેટલુ પનીરનું શાક પ્રિય છે તેટલું જ કાઠિયાવાડમાં ચણાની લોટની ઢોકળી નું શાક એટલું જ પ્રિય છે અને એ પણ પનીરની જેમ ગ્રેવીમાં પણ ખાટી ગ્રેવીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે શાક ઓછા મળતા હોય કે આવી લોકડાઉન પરિસ્થિતિમાં આ શાક બનાવ ખૂબ જ સરળ પડે છે Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ