સત્તુ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નાં લોટ માં મીઠું અને મોવણ ઉમેરી જરૂર જેટલું પાણી લઇને પરાઠા માટે લોટ બાંધી લેવો.
- 2
સત્તુ માં બારીક સમારેલી કોથમીર, ડુંગળી, લીલા મરચા, અથાણા નું તેલ, મીઠું ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવું.
- 3
લોટ નો લુવો લઈ, સ્ટફિંગ ભરી પરાઠા વણી તવા પર તેલ મૂકી શેકી લેવા.
- 4
તો તૈયાર છે સત્તુ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar -
-
પીઝા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા આ પરાઠા બાળકો ના પસંદ ના છે. નાનાં મોટાં સૌ ને પસંદ આવે તેવા છે. Bijal Thaker -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
-
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
આ પરાઠા હું @mrunalthakkar માંથી શીખી છું. Krishna Joshi -
-
મૂંગ દાળના ભરવાં પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા વગર તેલથી તૈયાર થયેલ સ્ટફિંગ થી બનેલા આ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરમાં સરસ લાગે છે. એક પરાઠુ પણ ફીલીંગ છે. ઘરમાં હાજર વસ્તુઓ થી બનાવી શકાય છે. હાઈ પ્રોટીન વેલ્યુ ધરાવે છે. Bijal Thaker -
-
-
-
-
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
-
-
-
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
-
-
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11286823
ટિપ્પણીઓ