રાંધવાની સૂચનાઓ
- 1
કઢી બનાવાની રીત :સૌ પ્રથમ લીલા મરચાને કાપા પાડીને નસો અને બીયા કાઢી લો.... મરચા ભરવાની બધી સામગ્રી મિક્સ કરીને જરૂર પૂરતું મોણ નાખો.. હવે આ તૈયાર મસાલા ને મરચામાં ભરી લો... આ મરચા ભરાતા જ મસાલા વધે તે આપણે છાસ માં મિક્સ કરી દેવાનું છે.... હવે ભરેલા મરચા ને થોડું તેલ મૂકીને શેકીને તૈયાર કરી લો...
- 2
હવે કઢી માટે વઘાર મુકો... તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો.. ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરો.... પેસ્ટ સંતળાઈ જાય એટલે ત્યાર બાદ તેમાં છાશનું મિશ્રણ ઉમેરો... હવે તેમાં કઢીના બધા સૂકા મસાલા ઉમેરી દો... હવે કઢીને ધીમા તાપે પાંચ મિનિટ માટે ઉકળવા દો... ત્યારબાદ તેમાં ભરેલા મરચા ઉમેરો.. હવે આપણે ભરેલા મરચા ની કઢી તૈયાર છે....
- 3
બાજરા ના થેપલા બનાવવાની રીત: બાજરા ના થેપલા બનાવા માટે બાજરા ના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બધા મસાલા એડ કરી દો... ત્યાર બાદ તેમાં સમારેલી મેથી અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો... તેમાં જરૂર મુજબ મોણ નાખીને લોટ બાંધી લો...
- 4
હવે લોટ માંથી નાના નાના થેપલા બનાવીને તળી લો.... તો આપણા બાજરાના લોટના થેપલા અને ભરેલા મરચા ની કઢી તૈયાર છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ભરેલા મરચા અને થેપલા (stuffed chilly thepla recipe in Gujarati)
#સાતમઆ મરચા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. થેપલા અને મરચાં સાથે હોય તો કોઈપણ શાકની જરૂર નથી પડતી બન્નેનું કૉમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
ગુજરાતી ફાફડા કઢી
#ગુજરાતી #VNફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો... Pooja Bhumbhani -
-
-
-
કેરી અને ગોળનો મેંથુમ્બો સાથે થેપલા
#ડીનર કેરી અને ગોળ માંથી બનેલું આચાર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં ખૂબ જ ઓછા તેલ નો ઉપયોગ થાય છે અને સાથે સાથે ગોળનો ઉપયોગ થવાથી ખૂબ જ હેલ્ધી પણ છે આ મેંથુમ્બો તમને થેપલાં , ભાખરી ,પરાઠા, પુરી કે સેવ મમરા બધા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા અને ગરમાણું
શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને જ છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં થેપલા ની સાથે હેલ્થી ગરમાણું બનાવીશું. શિયાળા માં થેપલા જોડે ગરમ ગરમ ગરમાણું તમે પણ અવશ્ય ટ્રાય કરજો.#શિયાળા Prerna Desai -
-
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ