સોજી ના લાડુ

Parul Mistry @cook_17499408
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇ માં પેહલા ઘી ગરમ કરવું.ત્યાર બાદ સોજી નાખવી ને ધીમી આંચ પર શેકવી કલર ચે્જ નથી થવા દેવાનો.સોજી શેકવા ની સુંગધ આવે ત્યાં સુધી શેકવી
- 2
સેકાયા બાદ બીજા વાસણ માં સોજી કાઢી લેવી.એના એ વાસણ માં રાખવાથી સોજી બડી જાય માટે. ત્યાર બાદ થોડું ઘી ગરમ કરી અંદર કાજુ ને કિશમિશ સેકી લેવા. ને શેકેલી સોજી માં એડ કરવા
- 3
ત્યાર બાદ એક વાસણ માં ખાંડ લેવી.એમાં ખાંડ ડૂબે એટલું પાણી લેવું ને ધીમા તાપે એક તાર ની ચાસણી લેવી.ચાસણી આવી ગયા બાદ ગેસ બંધ કરી એમાં શેકેલી સોજી એડ કરવી ને એલચી પાવડર એડ કરવો.. મિકસ કર્યા બાદ આ મિશ્રણ ને રૂમ ટેમ્પ્રચર પર ઠંડુ થવા દેવું... ઠંડું થયા બાદ એના મિશ્રણ ને બરાબર મિકસ કરી.લાડુ બનાવવા.ને જો મિશ્રણ વધુ સૂકું લાગે તો એમાં દુધ એડ કરી શકો..તો તૈયાર છે સોજી ના લાડુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી બેસન હલવો (Suji besan halvo recipe in Gujarati)
#GA4#Week12#Besan#suji besan halvo Heejal Pandya -
-
-
સોજી નો શિરો
#goldenapron3#week13 મેં આ વિક ની રેસીપી માટે વનપોટ પસન્દ કર્યું છે. Madhuben Prajapati -
-
-
સોજી નો શીરો (Soji No Sheero Recipe In Gujarati)
સુજી ના શીરા નું એક આગવું મહત્વ છે. એ પછી સત્યનારાયણ ની કથા નો પ્રસાદ હોય કે પછી મહેમાનોનું આગમન હોય. Harita Mendha -
-
વેસણ ના લાડુ
આ લાડુ મારી લાડકવાયી દીકરીને બહુ ભાવે છે અને બહુ ઓછી સામગ્રી મા બની જાય છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
ગુલરા
#goldenapron2#જમ્મુ કાશ્મીર#વીક 9 આ ડીશ જમ્મુ કાશ્મીર માં લગ્નપ્રસંગ માં બનતી હોય છે. Beena Vyas -
-
-
-
-
-
-
-
સોજી ના લાડુ(soji na ladu recipe in Gujarati)
#goldenapron3Week25 અહીં મેં milkmaid નો ઉપયોગ કરીને સોજી ના લાડુ બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. khushi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9658526
ટિપ્પણીઓ