સ્ટફ  ફરાળી પેટીસ (કચોરી)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

# ભરેલી

સ્ટફ  ફરાળી પેટીસ (કચોરી)

# ભરેલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફેલા બટાટા
  2. 50 ગ્રામશીંગોળા નો લોટ
  3. તળવા માટે તેલ
  4. 🌼 સ્ટફિંગ માટે :
  5. 250 ગ્રામશેકેલી શીંગ નો ભૂકો
  6. 100 ગ્રામટોપરનું ખમણ
  7. 1આદુ - મરચાં ની પેસ્ટ
  8. 2 ચમચીમરચું પાવડર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 2 ચમચીખાંડ
  11. 3 ચમચીલીંબુનો રસ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 3 ચમચીધાણા ભાજી જીણા સમારેલાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેટા નો માવો બનાવી લો.(સહેજ મીઠું નાખવું)

  2. 2

    હવે સ્ટફિંગ માટે ની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી સ્ટફિંગ નો મસાલો રેડી કરી લો.

  3. 3

    હવે બટેટા ના માવા માંથી થોડો માવો લઈ તેની પુરી જેવડી હાથે થી થેપલી બનાવો.

  4. 4

    પછી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી તેને કચોરી ની જેમ પેક કરી દો.

  5. 5

    ત્યારબાદ શીંગોળા ના કોરા લોટ માં સહેજ રગદોળી ગરમ તેલ માં તળી લો.

  6. 6

    તેને ખજૂર-ગોળ-આમચૂર પાવડર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes