ચણા લોટ ના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ અને રવો મીક્સ કરી અડધું ઘી નાંખી પાણી થી લોટ બાંધી લો
- 2
પછી તેમાંથી મુઠીયા વાલી
- 3
કડાઇ માં તલી લો,
- 4
મુઠીયા ઠંડા થાય એટલે કટકા કરી મિકશર માં ભૂકો કરો
- 5
હવે કડાઇ માં ખાંડ લો, ખાંડ ડૂબે તેટલું પાણી લો અને 1,5 તારી ચાસણી બનાવો, ચાસણી બને એટલે લાડવા નો ભૂકો ઉમેરો
- 6
પછી તેમાં કાજુ બદામ, કીસમીસ, ટોપરા ના ખમણ, એલચી પાવડર મિકશ કરો
- 7
અડધું ઘી પણ નાખી હલાવી લો, મિશ્રણ ઠંડું થાય એટલે લાડુ વાલી કીસમીસ થી ડેકોરેટ કરો
- 8
આ લાડુ ઘર માં બધાં ને ભાવે તેવાં હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વધેલી રોટલી ના લાડુ
#ઇબુક૧#૧૭ જ્યારે ઘર મા મા રોટલી વધે તો તેનો બહુ સરસ ઉપયોગ કરી શકાય,મજાના ચૂર્માં ના જેવાજ લાડુ બનાવી ને.આટલી મોંઘવારી મા અનાજ રાંધેલું હોય તો ફેકવા કરતા આવો સરસ ઉપયોગ કરી શકાય.બાળકો ને બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
-
પોપટિયા ઘઉ ના લાડુ (deshi ghau na ladu recipe in gujarati)
#india2020લાડવા તો લગભગ બધાના ઘરમાં બનતાં જ હોય પણ દેશી ઘઉં ના લાડુ ઓછાં લોકો બનાવતા હશે અમે નાનાં હતા ત્યારે અમારા ઘરે લાડુ માટે અલગથી જ ઘઉં આવે ને એમાં પણ ઘી મા જ પીન્ડિયા તરવામા આવે ની ઘી થી લથપથ તા લાડુ હોય હવે તો ઘી થી માણશો ડરે કે આટલું ઘી ખવાય પણ પેલા ના માણશો આવું દેશી ખાતા એટલે મજબુત હતા ને સો સો વર્ષ જીવતા તો મે પણ ગામડાં મા થી દેશી ઘઉં મંગાવ્યા ને એવાજ લાડુ બનાવ્યા તો ચાલો આપણે રેસીપી જાણીએ Shital Jataniya -
-
-
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
ઘઉં ના લોટ માંથી ઓવન વગર બનાવવા માં આવેલી નાનખટાઈ
#goldenapron3Week 4#ghee#Rava#ટ્રેડિશનલનાનખટાઈ બિસ્કીટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવન માં બેક કરી ને બનાવાય છે પરંતુ જો તમારા ઘરે ઓવન ના હોય તો પણ તમે ક્રિસ્પી અને ટેસ્ટી નાનખટાઈ બનાવી શકો છો..મે અહી ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવવા નો પ્રયત્ન કર્યો છે અને આ રેસિપી માં બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર નો પણ ઉપયોગ કરવા માં આવ્યો નથી, બાળકો માટે આ નાન ખટાઈ ખૂબ સારી છે કારણ કે ઘઉં માંથી બનાવવા માં આવી છે.. તો જરૂર થી ટ્રાય કરજો આ રેસિપી.. Upadhyay Kausha -
ખજૂર સુકામેવા ના લાડુ (Khajoor DryFruits Ladoo Recipe In Gujarati)
#ખજૂર સૂકોમેવો ના લાડુ #વિંન્ટર સ્પેશિયલ #cook pad India Heena Mandalia -
-
-
-
-
-
-
-
-
-
રાગી કોકોનટ લાડુ
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 29આ લાડુ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.ઇન્સ્ટન્ટ બની જાઇ છે.અહિં મેં દવા વગર નાં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે. Avani Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11699476
ટિપ્પણીઓ