જાદરીયું

આ ઍક કાઠીયાવાડ ની જૂની અને પરંપરાગત વાનગી છે.જે મોટા ભાગે શિયાળા મા બનાવવા મા આવે છે.આ વાનગી લીલા ચણા તેમજ લીલા ઘઉં નાં પોક નાં કરકરા લોટ માંથી બને છે.ખૂબ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ તેમજ આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. સ્વાદ પણ અને પોષક તત્વોથી ભરપૂર
#ગુજરાતી
જાદરીયું
આ ઍક કાઠીયાવાડ ની જૂની અને પરંપરાગત વાનગી છે.જે મોટા ભાગે શિયાળા મા બનાવવા મા આવે છે.આ વાનગી લીલા ચણા તેમજ લીલા ઘઉં નાં પોક નાં કરકરા લોટ માંથી બને છે.ખૂબ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ તેમજ આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. સ્વાદ પણ અને પોષક તત્વોથી ભરપૂર
#ગુજરાતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા દૂધ ઉમેરી મિક્સ કરો.દૂધ સારી રીતે મિક્સ થઈ જવું જોઇયે.
- 2
હવે એક ગેસ ચાલુ કરી એક પેન મા તેલ અને ઘી નાખો.ગરમ થાય એટ્લે ગોળ નાખી મિક્ષ કરો..ગોળ પીગળે એટ્લે લોટ નાખી.. સારી રીતે બધુ મિક્ષ કરી લો.5મિનીટ પછી ગેસ બંધ કરી..ઠંડું થવા દો.
- 3
હવે એક થાળી મા પાથરી.. ચપ્પુ થિ પીસ કરી ને પીરસો.તૌ તૈયાર છે જાદરીયું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાદરીયું
આ ઍક કાઠીયાવાડ ની જૂની અને પરંપરાગત વાનગી છે.જે મોટા ભાગે શિયાળા મા બનાવવા મા આવે છે.આ વાનગી લીલા ચણા તેમજ લીલા ઘઉં નાં પોક નાં કરકરા લોટ માંથી બને છે.ખૂબ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ તેમજ આરોગ્ય માટે પણ ખૂબ સારી છે. #ગુજરાતી Ankita Khokhariya Virani -
શીરો
#જૂનસ્ટારઘી, ગોળ અને ઘઉં નાં લોટ મા થી બનતી આ વાનગી ખુબ જ સરસ લાગે છે અને શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. આ શિરા સાથે પાપડ સર્વ કરી ને ખવાય છે. Disha Prashant Chavda -
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ. Janvi Bhindora -
જાદરિયું(Jadariyu Recipe In Gujarati)
જાદરિયું જે ખૂબ જ હેલ્થી અને સરળ વાનગી છે.પેહલા સુરત માં અને હવે ભરૂચ નું શિયાળા નુ પ્રખ્યાત વાનગી છે. Dhara Jani -
જાદરિયું(jadriyu recipe in gujarati)
#વેસ્ટ#india2020#સુપરશેફ4વિસરાતી વાનગી -- જાદરિયુંખ્યાલ નથી કે તમારા માંથી કેટલા લોકો ને આ સ્વીટ વિશે ખબર હશે પણ મારા ગ્રામ માં આ ઠેર ઠેર લોકો બનાવે છે.જે લોકો ભાલ - ફેદરા ધંધુકા સાઈડ થી હશે એમને ચોક્કસ ખ્યાલ હશે એનો. આ મીઠાઈ માં ઘી બહુ સારા પ્રમાણ માં જોઈતું હોય છે કારણ કે જે ચણા એને ઘઉં નો પોક હું લાઉ છું આ ભાલીયા છે જે બહુ જ ઘી લેશેવિસરાતી વાનગી માં એની ગણના કરી શકો કારણ એક તો આ ખાલી સીઝન પ્રમાણે જ મળી શકે. હવે લોકો પહેલાની જેમ ઘરે ના બનાવતા બધું બહાર થી લાવે છે.મને આ સ્વીટ બહુ ભાવે છે પણ બનાવતા આવડતી નોતી તો આ વિસરાતી વાનગી માં બનાવની હોય મેં પણ આ વખતે મેં મમી પાસે થી શીખી લીધી.મારા ઘરે તો આ સ્વીટ 2 દિવસ થી વધારે ટકતી જ નઈ. Vijyeta Gohil -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10.આજે અષાઢી બીજ એટલે લાપસી નાં આંધણ મુકવા જ પડે.. આષાઢી બીજની ઉજવણી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.. બીજા સારા કામ કરવા હોય તો પણ આ દિવસે મુહૂર્ત જોયાં વગર પણ થાય.. સારાં પ્રસંગે શુકન માં ગુજરાતી ઘરોમાં લાપસી બને જ..અરે ઘરે નવી વહુ આવે તો રસોઈ માં પ્રવેશ કરે કે..શુકન ની લાપસી બનાવે.. ઘઉં ને કરકરા દળી દળીને લાપસી નો લોટ તૈયાર કરવામાં આવે છે.. Sunita Vaghela -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
સાત ધાન ખીચડો(saat dhan khichdo recipe in Gujarati)
#MS ખીચડો એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે અને ખાસ કરીને સંક્રાત નાં દિવસે બનાવવા માં આવે છે.આ એક ખૂબ જ આરોગ્ય પ્રદ વાનગી છે અને એક પૌષ્ટિક ગુજરાતી વાનગી છે.અગાઉ થી તૈયાર કરી લો તો ખીચડો જલ્દી બની જાય છે. Bina Mithani -
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia -
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#RC3#red#week3 આ વાનગી કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી છે.લગભગ બધા નાં ઘર માં બને છે.ગુજરાતી થાળી ની સ્પેશિયલ આઈટમ છે.હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ભાખરી મોદક(Bread Modak recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ ને મોદક બહું જ પ્રિય એમાં ય આ રીતે તેલ અને ખાંડ વિના બનાવવા થી હેલ્થ પણ સારી રહે અને બાપ્પા પણ ખુશ..તો ભાખરી માટી ની તાવડી માં શેકી ને ગોળ , ઘી નાખી નેં આ મસ્ત હેલ્થી મોદક તૈયાર કર્યા છે.. સ્વાદ માં તો લાજવાબ ખરાં જ.. Sunita Vaghela -
ચીઝ સમોસા(cheese samosa recipe in Gujarati)
દરેક નાં ફેવરીટ સમોસા ઘઉં નાં લોટ માંથી અને બેકડ્ કરી બનાવ્યાં છે.જે વર્મેસીલી સેવ અને ફેટા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.ફેટા ચીઝ માં મીઠું હોવાંથી તેમાં એકદમ ઓછું ઉમેરવું પડે છે. Bina Mithani -
-
બટર મિલ્ક વ્હિટ ફ્લાર પેનકેક
#GA4#Week7#FoodPuzzle7words_buttermilk,breakfastબટર મિલ્ક અને ઘઉં ના લોટ ના પુડલા સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને પોષક છે. Jagruti Jhobalia -
થુલા નાં ઢોકળા
#RB19 માય રેસીપી બુક ઘઉં નાં છોતરા ને થૂલું કહેવામાં આવે છે. ઘઉં નાં લોટ માં આ મિક્સ હોય છે. લોટ ચારણી થી ચાળીયે ત્યારે આ થૂલું અલગ થાય છે. લોકો સ્વાદ માટે ખોરાક માં પોષક તત્વો નો વિચાર નથી કરતા. જે પોષક તત્વો સરળતા થી આપણને પ્રાપ્ત થાય છે તેના થી વંચિત રહીએ છીએ.એવું જ એક પોષક તત્વ થુલામાં રહેલું છે. જે ઘઉં નાં લોટ ને ચાળી ને અલગ કરી ફ્રેન્કી દેવામાં આવે છે. થુલા માં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન એ અને બી કૉમ્પ્લેક્સ, પ્રોટીન, ફાઈબર, આયરન જેવા પોષક તત્વો રહેલા છે, કબજિયાત દૂર થાય છે. આજે મેં આ થુલા નાં ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
ચુરમા લાડુ
#GCગણપતિ બાપા આવે એટલે લડવા તો હોય જ આ તહેવાર સૌ કોઈ ઉજવતા જ હોય તો ચાલો આપડે પણ બાપા ની પ્રસાદી રૂપે ચુંરમા નાં લાડુ બનાવીએ Hemali Rindani -
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
કૂલેર (Kuler Recipe In Gujarati)
#ff3#શ્રાવણ આ કૂલેર ઘઉં નાં લોટ માંથી બનાવાય છે કૂલેર સાતમ નાં દિવસે બનાવાય છે કૂલેર ને શીતળા મા ને ધરાવવા આવે છે કૂલેર ની પ્રસાદી ધરાવાય છે Vandna bosamiya -
લીબું નુ અથાંણુ (Limbu Nu Athanu Recipe In Gujarati)
આ અથાણુ મને ખૂબ જ પસંદ છે.ખૂબ જ ચટપટુ અને ટેસટી લાગે છે.આ અથાણુ ફલહાર મા પણ લઈ શકી.#સાઇડ ડીશ AmrutaParekh -
ટ્રેડિશનલ લાડુ
#લીલી પીળી વાનગીઆ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે. Hetal Mandavia -
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ (જૂની ને જાણીતી ગુજરાતી વાનગી ગોળપાપડી માં નવીનતા લાવ્યા છે). બંને વાનગી ઓ લગભગ સરખી સામગ્રી થી બને છે. સાદો ગોળ, ઘઉં નો લોટ, ઘી. Jasmin Motta _ #BeingMotta -
ધઉં નાં લોટ નો પાક
#RB14#week14#KRC ધઉં નાં કરકરા લોટ ની આ વાનગી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
બૂંદીના લાડુ
#ટ્રેડિશનલબૂંદી નાં લાડુ એ પરંપરાગત મીઠાઈ મા ગણાવી શકાય પહેલા નાં સમય મા લગ્ન પ્રસંગે જ નહિ પણ બધા પ્રસંગો મા બુંદી નાં લાડવા જ બનતા એ બનાવવા મા સરળ અને સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
જાદરીયુ (Jadariyu Recipe In Gujarati)
ખુબ જ પૌષ્ટિક અને પૌરાણિક વાનગી જાદરીયું. ઘણા લોકોએ તો આ નામ પણ પહેલી વખત સાંભળીયુ હશે. આ ખુબ જ પહેલાના વખત મા ઘઉં નઈ મોસમ મા બનાવવામાં આવતી. ઘઉં ના પૌંક માંથી બનતી વાનગી.#india2020#lost#વિસરાતી વાનગી Riddhi Ankit Kamani -
બૂંદી ના લાડુ
#india ના લાડુ બહુ જૂની જાણીતી અને સૌની માનીતી ને પ્રિય વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ