રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં દહી નાખી બરાબર ફેટવું ત્યાર બાદ એમાં કેળા દાડમ ના દાણા આદુ મરચા ની પેસ્ટ રાઈ નો બોળો ને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરવું..ને જ્યારે પીરસો ત્યારે ઉપર થી સેવ નાખવી.
- 2
આ રાયતું ગળ્યા થેપલ્લા સાથે બોવ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
-
ફ્રૂટ રાઇતું (Fruit raitu recipe in gujarati)
#goldenapron3#week19#curdદરેક રાઈતા સંપૂર્ણ થાળી ની જાન હોય છે. રાયતા ઘણી અલગ અલગ રીતે અને અલગ અલગ વસ્તુઓ થી બનતા હોય છે. સ્વીટ રાયતાં પણ હોય અને થોડા સ્પાઈસી રાયતાં પણ બનતા હોય છે. ઘણાં એવુ પણ વિચારે કે રાયતું એટલે રાઈ પાવડર હોવો જ જોઈએ. પણ એવુ નથી હોતું પણ તમે થાળી મા શુ પીરસ્યું છે તે પ્રમાણે પણ રાઈતા ની પસંદગી કરાય છે. ગળી વસ્તુઓ સાથે તીખા રાયતાં અને તીખી વસ્તુઓ જોડે સ્વીટ રાયતાં પીરસાય છે.. Daxita Shah -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#ff3 કેળાં નું રાઇતું એક પરંપરાગત વાનગી છે..અમારા ઘરે આ વાનગી મોટાભાગે સાતમ પર બનાવવા માં આવે છે. .બાજરીના વડા, ઢેબરા, હાંડવો બધા ની સાથે રાઇતું ખૂબ સરસ જામે છે, મોટાભાગે તમામ ઘરો માં સાતમ ને આઠમ ખૂબ ધામધૂમ થી ઉજવવા માં આવતી હોય છે,સાતમ એ ઠંડુ ખાઈએ છીએ ને આઠમ ને દિવસે ફરાળ..આવામાં પેટ ની પાચન ને લાગતી સમસ્યા ના સર્જાય એટલે જ રાયતા જેવી વાનગી બનાવવા માં આવે છે .. Nidhi Vyas -
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
શીતલા સાતમ સ્પેશિયલ દહીં કેળા નું રાઇતું (Shitla Satam Special Dahi Kela Raita Recipe In Gujarati)
#SFR Bina Samir Telivala -
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
કેળાનું રાઇતું શીતળા સાતમ સ્પેશિયલ (Kela Raita Shitla Satam Special Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ માં બનતું રાઇતું જેમાં રાઈ ક્રશ કરીને નંખાય અને ૨-૩ કલાક નાં રેસ્ટ પછી રાઈ ચડી જાય - એટલે તેનો ટેસ્ટ સરસ આવે. આ રાઇતું ખાવાથી ઠંડું ભોજન પચવામાં સરળતા રહે છે.અમારા ઘરમાં આ રાઇતું બધા ને બહુ ભાવે. કેળા અને ખાંડ ન૩ મીઠાશ, દહીં ની થોડી ખટીશ, લીલા મરચાં ની તીખાશ, રાઈનો ચડિયાતો સ્વાદ અને સેવ નો ક્રંચ. મસ્ત મજાનું ભોજન અને ટેસ્ટી રાઇતું. Dr. Pushpa Dixit -
-
-
-
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9849193
ટિપ્પણીઓ