કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦૦ ગ્રામ સુમુલ નું પંજાબી દહીં
  2. ૧- ૧/૨ નંગ ઝીણા સમારેલા કેળા
  3. ૧ નંગઝીણું સમારેલું મરચું
  4. ૧ ટેબલ સ્પૂનખાંડ
  5. ૨ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  6. ૨ ટેબલ સ્પૂનદાડમ ના દાણા
  7. ૧ ટી સ્પૂનરાઈ ના કુરીયા
  8. ૧ ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનસંચળ પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. જરૂર મુજબ નાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપર ના બધા ઘટકો ની તૈયારી કરી લેવી. રાઈ ના કુરીયા ને ૧ ટેબલ સ્પૂન પાણી ઉમેરી લસોટી લેવી.

  2. 2

    કેળા ને સમારી લેવા. હવે દહીં ને એક બાઉલમાં કાઢી તેમાં કેળા સિવાય ના બધાં ધટકો ઉમેરો. પછી તેમાં કેળા ઉમેરી મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    પછી તેને સર્વિંગ બાઉલ માં લઇ નાયલોન સેવ, દાડમ ના દાણા, કોથમીર, કેળા ના પીસ અને લીલાં મરચાં થી ડેકોરેટ કરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes