દલિયા ની ખીચડી

Parul Mistry @cook_17499408
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દલિ યા ને પાણી થી ધોઈ પાણી માં પલાળવા...15 થી 20 મિનિટ માટે.
- 2
ત્યાર બાદ બધા જ ભાજી ને મોટા ટુકડા માં સમારવા.
- 3
એક કુકર માં તેલ ગરમ કરી..રાઈ જીરું ને લીમડા ના પાન થી વઘાર કરવો.ને એમાં આદુ મરચા ને લસણ ની કળી નાખવી..ને 30 થી 40 સેકંડ સતડવું ત્યાર બાદ બધા સમારેલા શાક એડ કરવા..ને એને 1 થી 2 મિનિટ સતડવા
- 4
ત્યાર બાદ હળદર મીઠું ને જીરું નાખવું..મિક્સ કર્યા બાદ એમાં 3 ગ્લાસ પાણી એડ કરવું..પાણી એડ કર્યા બાદ એને ગરમ થવા દેવું..પાણી ઉકળે એટલે એમાં પલાળેલા દાળિયા મગ ને સિંગ દાણા એડ કરવા..ને 3 સિટી વગાડવી
- 5
આ ખીચડી તમે દાઇતિંગ કરતા હોવ તો જમવમાં બેસ્ટ છે..એમાં બધા શાકભાજી એડ કરવાથી વધુ હેલથી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક Veena Gokani -
-
દલિયા ખીચડી
#જૂનસ્ટારજો બાળકો શાક ન ખાતા હોય તો આ રીતે આપી શકાય. સવારે હેવી નાસ્તો કે સાંજના ભોજનમાં લઈ શકો તેવી હેલ્થી ડીશ છે. Bijal Thaker -
-
#સામા ની ખીચડી
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે Varsha Karia I M Crazy About Cooking -
કોન ઈટાલિયન મેગ્ગી (Corn Italian Maggi Recipe in Gujarati)
જામનગર નુ ફૅમસ ભાજી કોન છૅ તો એમા થી આં વિચાર આવ્યો અને બાળકોને આજકાલ બાળકોના આજકાલ પીઝા બહુ ભાવે છે એટલે મને વિચાર આવ્યો કે કે કંઈક મેગીમાં ઇટાલિયન ટ્વિસ્ટ આપુ તમે જામનગર નું ફેમસ ફૂડ ની જાણકારી મળે મારું homeown જામનગર આઈ મિસ યુ😍#MaggiMagicInMinutes#Collab prutha Kotecha Raithataha -
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
-
-
-
-
સાતધાનની ખીચડી/ ખીચડો
#ડીનર #week 14 #goldenapron3#Chana #Khichdi સાત ધાનનો ખીચડો મોટે ભાગે સંક્રાતિના તહેવાર ઉપર બનાવવામાં આવે છે પણ અમારા ઘરમાં જ્યારે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન બનાવવું હોય ત્યારે ડીનરમાં હું આ સાત ધાનનો ખીચડો અને સાથે કોબી ગાજર નો સંભારો બનાવું છું તો તૈયાર છે આજનું અમારા ઘરનું સાત્વિક અને સ્વાદિષ્ટ ડીનર.... અત્યારની પરિસ્થિતિમાં સાત્વિક ભોજન અને હેલ્થી રહેવું ખૂબ જ જરૂરી છે તો ટ્રાય કરો તમે આ સાતધાનનો સાત્વિક અને સ્વાદિષ્ટ ખીચડી.... Bansi Kotecha -
-
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે આપણા ગુજરાતી નું મૂળ ખાણું લગભગ બધાં ના ઘરે બને બસ ખાલી ખીચડી ની દાળ અને બનવા ની રીત અલગઅલગ ચાલો આજે મારી રીત ની દાલ ખીચડી ટેસ્ટ કરી જોવો Komal Shah -
-
-
-
-
-
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
-
-
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
-
ફણગાવેલા મગ ની ઈડલી
#હેલ્થીઆ એક સાત્વિક, સ્વાસ્થ્યવર્ધક વાનગી છે જેમાં મરચા,સોડા જેવી કોઈ વસ્તુ નો ઉપયોગ કરવામાં નથી આવ્યો. Jagruti Jhobalia -
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે office lunchbox કે પછી બાળકો ને બ્રેક ટાઈમ માં આપવા માટે ઉત્તમ option.. Sangita Vyas -
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
ફાડા ખીચડી
ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે.આ એક ડાયેટ રેસિપી પણ છે. Bhoomi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9866633
ટિપ્પણીઓ