રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 100 ગ્રામઘઉં ના દલિયા
  2. 50 ગ્રામદલિયા
  3. 50 ગ્રામવટાણા ના દાણા
  4. 50 ગ્રામતુવેર ના દાના
  5. 1/2કેપ્સિકમ
  6. 1 ચમચીનાની આદું મરચા ની પેસ્ટ
  7. પાણી જરુર મુજબ
  8. 1 ચમચીજીરું
  9. 2 ચમચીતેલ
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદનુસાર
  12. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના ફાળા અને ચોખા મિક્સ કરો. અને ધોઈ ને રાખો

  2. 2

    કુકર માં તેલ નાખી ને જીરું, હિંગ નાખો. પછી બધું શાક નાખો.અને મિક્સ કરેલા ચોખા ને ફાળા નાંખો. મીઠું, હળદર અને પાણી નાંખો. કુકર માં 4 વિસલ કરો. ઠંડુ થાઈ કુકર એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes