ફાડા ખીચડી

Bhoomi Patel
Bhoomi Patel @cook_18265395

ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે.
આ એક ડાયેટ રેસિપી પણ છે.

ફાડા ખીચડી

ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે.
આ એક ડાયેટ રેસિપી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપધઉ ના ફાડા (દલીયા)
  2. 1/2 કપમગ ની મોગર દાળ
  3. 1નાની વાટકી કટ કરેલા ગાજર ના ટુકડા
  4. 1નાની વાટકી કટ કરેલુું ટામેટુુ
  5. 1નાની વાટકી કટ કરેલા કેપ્સીકમ ના ટુકડા
  6. 2 ચમચીધી
  7. 2 ચમચીલીલાં મરચાં આદુ ની પેસ્ટ
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચીજીરું
  11. પા ચમચી હીંગ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ફાડા અને દાળ મીક્ષ કરી પાણી થી ધોઈ અડધો કલાક પલાળી હળદર ઉમેરી 5 કપ પાણી ઉમેરી કુકર ની 4 સીટી બોલાવી.

  2. 2

    વઘાર માટે કઢાઈ મા ઘી ઉમેરી જીરું એડ કરી બધા શાકભાજી અને મસાલા ઉમેરી હલાવી લો અને 5 એક મિનિટ સુધી ચઢવા દેવું. કુકર ઠંડું પડે પછી એમાં રહેલું કઢાઈ મા એડ કરી દો. 5 મિનિટ ઢાંકી ચઢવા દેવું. હવે સવઁઇગ બાઉલમાં લઇ લો. તો તૈયાર છે ખૂબ જ હેલધી ફાડા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Patel
Bhoomi Patel @cook_18265395
પર

ટિપ્પણીઓ

Similar Recipes