સેવ ઉસળ (Sev usal)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ કપ સૂકા વટાણા ને પાણી મા ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માં ૫ સીટી એ બાફી લેવા.
- 2
હવે એક કઢાઈ માં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ, ૨ લીલા મરચાં સમારેલા, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.
- 3
હવે તેમા મસાલા ઉમેરવા, ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ ઉમેરી હલાવવું.
- 4
હવે તેમા બાફેલા વટાણા અને ૧ કપ બાફેલા બટાકા ઝીણા સમારી ને નાખો, બરાબર હલાવવું, ત્યારબાદ તેમાં ૨ કપ પાણી નાખીને થોડી વાર ધીમા તાપે રહેવા દો.
- 5
હવે તેમા લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી દો. આપણું ઉસળ તૈયાર છે, હવે તેને એક બાઉલ માં કાઢી લો.
- 6
ઉસળ ને ગાર્નીસ કરીશું, થોડી સમારેલી ડુંગળી, થોડા સમારેલા ટામેટાં, ગળી ચટણી, લીલી (તીખી) ચટણી, કોથમીર અને ઉપર થી થોડી ઝીણી સેવ અથવા ઝીણા ગાંઠીયા નાખવા. આપણું સ્વાદિષ્ટ સેવ ઉસળ તૈયાર છે પીરસવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ઉસળ(sev usal Recipe In Gujarati)
ગુજરાત માં બહુ જ પ્રખ્યાત અને વડોદરાના લોકો નું પ્રિય એવું આ સેવ ઉસળ બનાવમાં સરળ અને ટેસ્ટ માં લાજવાબ.સેવ ઉસળ સાંજે કે સવારે નાસ્તા માં લઈ શકાય.#વેસ્ટ#cookpadIndia#cookpadgujrati#india2020 Bansi Chotaliya Chavda -
-
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#trendસેવ ઉસળ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે.પણ જ્યારે પણ લાઈટ ડિનર કરવાની ઈચ્છા હોય ત્યારે બેસ્ટ ઓપ્શન છે .આને સેવ અથવા ચવાણું નાખીને પણ ખાઈ શકાય છે . Deepika Jagetiya -
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
-
-
-
સેવ ઉસળ(Sev usal recipe in Gujarati)
#ATW1#TheChefStory નાસ્તા તરીકે ખાવામાં આવે છે.ખાસ કરી ને ગુજરાત અને મુંબઈ માં મળે છે.સાંજ નાં ડિનર માં પણ લઈ શકાય છે. Bina Mithani -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ એ નાસ્તા તરીકે ખાવાના આવતી એક વાનગી છે. ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં વધારે મળે છે ગુજરાતીઓની આ ફેવરિટ ડીશ છે. ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં મહાકાળી સેવ ઉસળ ખુબ જ વખણાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ સહેલું છે#CT Nidhi Sanghvi -
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
રિમઝિમ પડતી વરસાત અને સામે હોય સેવ ઉસળ ની પ્લેટ . મજા આવી જાય તો ચાલો જોઈયે ગુજરાતી ફેમસ રેસાપી સેવ ઉસણ મે લીલા રંગ ના કઠોર વટાણા લીધા છે તમે ચાહો તો સફેદ વટાણા, મગ ના પણ ઉસળ બનાવી શકો છો.વઘાર મા ડુગંળી એવાઈડ કરી શકો છો .. Saroj Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef ચટાકેદાર સેવ ઉસળ એ સૌને પ્રિય હોય છે. આજે મેં ઉસળમાં કાચી કેરી નાખી અને બનાવેલ છે. તથા થોડો ગોળ પણ નાખેલ છે એટલે ચટાકેદારની સાથે ખાટુ -મીઠું સેવ ઉસળ બનેલ છે જે પરિવારમાં સૌને ભાવ્યું. Neeru Thakkar -
સેવ ઉસળ(Sev Usal Recipe In Gujarati)
ચટાકેદાર ટેસ્ટી સેવ ઉસળ સ્વાદિષ્ટ તરી સાથે# ટ્રે ડીંગ વાનગીબરોડા નું ફેમસ સેવ ઉસળ જેવું સેવ ઉસળ આને પાઉ અને ડુંગળી સાથે સર્વ કરવામાં આવે છે Ramaben Joshi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ChooseToCook આજે સેવ ઉસળ બનાવ્યું , વટાણા, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ,,ધાણા ભાજી, સેવ, લીલા મરચાં અને બીજા મસાલા થી ભરપૂર મેં મારી ફ્રેનડ પાસે થી શીખ્યું હતું. 😋 Bhavnaben Adhiya -
-
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT#Barodaબરોડા સીટી નો famous સેવ ઉસળદર રવિવારે ખાવા નાના-મોટા બધા ભેગા થઈને આ સેવ ઉસળ ની મોજ માણે છે બહારથી કોઈપણ ગેસ્ટ આવે તો પહેલું જ નામ સેવ ઉસળ નું આવે છે Jayshree Doshi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
Kiye To Jiye Kaise.... Bin Aap Ke..Bhaata Nahin Dil ❤ Ko kuchbhiBin Aap ke...... Ketki Dave -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ