રાંધવાની સૂચનાઓ
- 1
1 કથરોટ માં બધા લોટ ને ચયની માં ચાલી ને મિક્સ કરવા.ત્યાર બાદ એમાં ખમણેલું દૂધી ધાણા આદુ મરચા ની પેસ્ટ લસણ ની પેસ્ટ અજમો ત્યાર બાદ હળદર ધાણા જીરું નો પાવડર લાલ મરચું સ્વદાનુસાર મીઠું ને 2 થી 3 ટેબલ સ્પૂન તેલ નાખવું
- 2
ત્યાર બાદ બરાબર મિક્સ કરવું.ને જરૂર મુજબ દહી નાખી કઠણ લોટ બાંધવો
- 3
ત્યાર બાદ બંને હાથ માં તેલ લગાવી મુઠીયા બનાવવા..ને વરાળે સ્તિમ કરવા
- 4
કમસે કમ 30 થી 40 મિનિટ માટે સ્તીમ કરવા..ત્યાર બાદ 15 મિનિટ માટે ઠંડા કરવા
- 5
ત્યાર બાદ એના ગોળ કટકા કરી લેવા
- 6
એક વાસણ માં તેલ મૂકી રાઈ જીરું તલ ને લીમડા ના પાન થી વઘાર કરવો..ને એમાં..2 થી 3 મિનિટ સીજવવા..જે થી વઘાર બેસી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા
#હેલ્થીહેલ્થી અને ટેસ્ટી ડિશ સરળતા થી મળી રહે તેવી સામગ્રી થીબનતી ડિશ. Krishna Kholiya -
-
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
-
-
દૂધી ના મુઠીયા
#CB2#Week2છપ્પન ભોગ ચેલેન્જબધા ગુજરાતી ના ઘરે લગભગ બનતા જ હોય છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
-
દૂધી ના મુઠીયા
#સુપેરશેફ૨#ફ્લોરલોટ#જુલાઇપોસ્ટ૯ દૂધી સ્વાસ્થ્ય માટે સારી છે. આ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહાર છે. જે નાસ્તા તરીકે પણ ચાલે છે. આ એક લો ફેટ નાસ્તો છે. Nayna J. Prajapati -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#RC4#Greenreceipe#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9866391
ટિપ્પણીઓ