રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા વટાણા ને ફણસી ને બાફી લેવા.
એક પેન માં તેલ મૂકી આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળી લો. તેમાં છુંદેલા બટાકા, વટાણા, ફણસી, ગાજર, કોબી, કેપ્સીકમ બધું નાખી ને સાંતળી લો.
તેમાં નિમક, ગરમ મસાલો, ચાટ મસાલો, ખાંડ ઉમેરી ને મિક્સ કરી લો.
ગેસ પર થી ઉતારી ને લીંબુ નો રસ નીચોવી ને ઠંડુ થવા એકબાજુ મૂકી દો.
તેલ ગરમ થવા મૂકી દો - 2
મિશ્રણ ઠંડુ થાય એટલે કેન્ડી નો શેપ આપી ને મેંદા ની સ્લરી માં બોળી ને બ્રેડ ક્રમશ માં રગદોળી ને તડી લેવી. ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા ની.
ત્યારબાદ કેન્ડી ને સ્ટિક મા ભરાવી ને પનીર ની છીણ મા બોળી ને ટમેટા સોસ અને લીલી ચટણી સાથે સવૅ કરો. તૈયાર છે ભાવુ ની વેજ કેન્ડી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ચોકલેટ પોપ કેન્ડી
#cccક્રિસમસ સ્પેશિયલ ઉજવણી માં બાળકો મોટા સૌ ને ભાવે એવી ઓરીઓ ની ચોકલેટ પોપ કેન્ડી બનાવી છે..જે સંતા સાથે ઉજીવિશું.... Dhara Jani -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy#Minichallengeછોકરાઓને ખુબજ ભાવે એવી કેન્ડી. Richa Shahpatel -
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
-
-
વેજ કેન્ડી (Veg Candy Recipe in Gujarati)
શિયાળા ની ઋુતુ એટલે ખાવાની ઋુતુ😜 એવું જ કહી શકાય. કંઈક નવું બનાવી ફેમેલી ને સર્વ કરવાની મજા જ કંઈક ઓર હોય છે. Bansi Thaker -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
ન્યુટ્રીસિયસ ડ્રાયફ્રૂટસ કેન્ડી
#ફ્રૂટ્સઉનાળા માં તો બાળકો ને ઠંડી ઠંડી કેન્ડી ખાવા આપીએ જ પણ શિયાળા માં જીદ કરે તો..... તો બાળકો ને ખુશ કરવા એક હેલ્ધી કેન્ડી ની રેસીપી મૂકી છે અહી આશા છે બાળકો ને બનાવી આપશો તો ચોક્કસ ખુશ થશેજ. dharma Kanani -
ટોમેટો ક્લીઅર સુપ (Tomato Clear Soup Recipe in Gujarati)
#GA4#week20#ટોમેટો ક્લીઅર સુપWo Sham🌆 Kuchh Ajeeb thi Ye Sham🌆 Bhi Ajeeb hai રાત ના ખાણા મા ટોમેટો ક્લીઅર સુપ મળી જાય તો મૌજા 💃 હી મૌજા 💃.... Ketki Dave -
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave -
-
હેલ્ધી વેજીટેબલ મુઠીયા (Healthy Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiહેલ્ધી વેજીટેબલ મુઠીયા Ketki Dave -
વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)
વેજ કટલેટ્સ મા ભરપૂર માત્રા મા શાકભાજી નો ઉપયોગ થવાંથી આ ખુબજ હેલ્થી ગણાય છે.....આને તમે શલઃલૉ ફ્રાય, ડીપ ફ્રાય બંને રીતે બનાવી શકો છો.. મે અહીં ડીપ ફ્રાય કરેલ છે... Taru Makhecha -
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમીક્ષ વેજીટેબલ મુઠીયા Ketki Dave -
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
-
વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)
#વીકમીલ૩સ્ટીમ અથવા ફ્રાઈડઆ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે. Vatsala Desai -
-
-
મૂંગ દાળ ઢોકળા કેન્ડી
#RB7#Cookpadindia#Cookpadgujaratiઆજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી hetal shah -
-
-
-
-
-
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
રાઈસ કોફતા કરી (Rice Kofta Curry Recipe In Gujarati)
#ભાતઅહીં મેં ભાત માં થી કોફતા તૈયાર કરી, ગ્રેવી સાથે રજૂ કયૉ છે.સાથે ચોખા નાં મસાલા ખીચીયા અને પરાઠા બનાવીયા છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9911654
ટિપ્પણીઓ (9)