સ્વામિનારાયણ ની વેજ ખીચડી

#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા ધોઈ લો અને પલાળી રાખો ત્યાર બાદ બધા શાક સમારી લો અને ધોઈ લો ત્યાર બાદ કૂકરમાં ઘી નાખી ગરમ કરી તેમાં રાઇ જીરું હિંગ લીમડો લવિંગ તમાલપત્ર નાખી વઘાર કરો વઘાર થાય એટલે તેમાં બધા શાક નાખી ૨ ગ્લાસ પાણી નાખી બધા મસાલા નાખવા અને મીક્સ કરો ત્યાર બાદ તેમાં દાળ ચોખા નાખો અને સારી રીતે મિક્સ કરો ચાર સીટી થાય એટલે ઉતારી લેવું અને સીઝવા દો
- 2
ત્યાર બાદ એક ડીશ માં કાઢી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો દહીં સાથે બહુ જ ટેસ્ટી લાગે છે અને સાથે પાપડ હોય વાહ શું સ્વાદિષ્ટ ખીચડી બને છે ગરમાગરમ ખીચડી દહીં અને પાપડ નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે સંતોષ નો ઓડકાર હા ખીચડી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે.જે સુપાચ્ય પણ છે.હવે તો ખીચડી માં પણ ઘણા પ્રકાર ની વિવિધતા જોવા મળે છે.મે આજે તુવેર દાળ અને ચોખા માંથી વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. khyati rughani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ડીનર મા ઘઉં ના ફાડા ની ખીચડી ને લસણ ની ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવી જુઓ Kapila Prajapati -
-
સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati)
#સુપરશેફ4"સ્વામિનારાયણ ખીચડી"આજે મેં બનાવી છે લોકલાડીલી સ્વામિનારાયણ ખીચડી...ખીચડી સામાન્ય રીતે દરેકને ત્યાં બનતી જ હોય છે. અલગ અલગ પ્રકાર ખીચડીના છે.પચવાનાં હળવી ને પાછા ભાતભાતના સંયોજન થી બનતી..લચકો પડતી , છુટી ,ઢીલી અલગ અલગ રૂપને રંગ.પાછી એટલી સરળ કે દરેક સાથે જમવામાં ભળે.ખીચડી -ઘી,ખીચડી-તેલ,ખીચડી-કઢી,ખીચડી-શાક, ખીચડી- દહીં છાશ વગેરે..અરે ખીચડીના અમુક ચાહકેા તો ખાચડી-ચા પણ ખાય....પણ આબધામાં ધી ને ખીચડીની દોસ્તી સાૈથી જામે હો....તપેલીના તળીયે જે ખીચડી ચોંટે ને એય ખાવાની મજા પડે...સ્વામિનારાયણ મંદિર જઈએ ત્યારે ભાગ્યે જ કાેઈ આ ખીચડી ને કઢીના પ્રસાદ વગર પાછુ ફરે.આ ખીચડી ખરેખર અદભૂત છે.. ન લસણ ડુંગળી.. પાછા સીઝન પ્રમાણેના દરેક શાકભાજી ને પાછા ઘી માં ખડા મસાલા ના વઘાર.,,અને એમા પણ ગેસ પર તપેલીમાં બેઠી ખીચડી બનાવો ને ઉપરથી ઘી.,,,,આવી જ સ્વાદિષ્ટ અને પૈાષ્ટિક ખીચડી મારી મિત્ર સોનલ પંચાલની રીતથી બનાવેલ છેહા, મેં ડુંગળી લસણનો ઉપયોગ કરેલો છેખૂબ આભાર મિત્ર 🙏 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#MBR9#Week9આ રેસિપી મારી ફેવરીટ રેસિપી છે.. જેમાં બધા શાકભાજી અને ખીચડી બન્ને નું કોમ્બિનેશન છે... એટલે બેસ્ટ આહાર છે... Sunita Vaghela -
-
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 આજના સમયમાં વધારે લોકો બ્રેકફાસ્ટ બોલતા રહ્યા છે પરંતુ જૂના કાળમાં લોકો શિરામણ કહેતા હતા રાતના વધેલી ખીચડી નું સવારે શિરામણ અલગ અલગ રીતે જેઠા પણ ઘણી વખત વઘારેલી ખીચડી પણ ખાતા તો આજે આપણે જુના ખાનની વઘારેલી ખીચડી ખાઈ અને અનુકૂળ સ્વાદ માણીએ Varsha Monani -
ફાડા ની મસાલા ખીચડી (Broken Wheat Masala Khichdi Recipe In Gujarati)
#MA મમ્મી ની પરંપરાગત સ્પેશિયલ ફાડા ની સ્વાદિષ્ટ મસાલા ખીચડીદરેક પ્રાંત માં અલગ અલગ રીતે બનતી આ વાનગી જુદા જુદા નામે ઓળખાય અને બનાવાય છે. દલીયા આ ને ઘઉં ના ફાડા. વગેરે....Preeti Mehta
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
ખારીયું વીથ ખીચડી(Khariyu with khichdi recipe in Gujarati)
#GA4#Week11 #Green onionખારીયું એટલે લીલા કાંદા નું શાક...જેવું જ પન આ થોડું રસાવાળું હોય..ખારીયું ને ખીચડી સાથે મિક્ષ કરી ને ખવાય છે ખૂબજ સરસ લાગે છે મારા ઘરે તો ખારીયું બને એટલે ખીચડી પન બને જ....ને રોટલા પન....એટલે મે ખારીયું, ખીચડી,ગરમ રોટલા ઉપર તાજું માખણ, લીલા ટામેટાં ને મરચાં નો સંભારો, પાપડ, ને છાશ બનાવી...જે બધું જ એકબીજા સાથે સરસ લાગે છે.... Rasmita Finaviya -
અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiસાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ- મિક્સ ફાડા ખીચડી
#કૂકર#India post 5#goldenapron7th week recipeઆજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ