રાંધવાની સૂચનાઓ
- 1
- 2
1 બાઉલ માં તેલ લો, તેમાં લાલ મરચું, આદુ-લસણની પેસ્ટ,જીરું પાઉડર,ધાણા પાઉડર, સંચળ, આમચૂર પાઉડર,ગરમ મસાલો અને નમક ઉમેરી મિક્સ કરો, થોડી કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી, દહી અને બેસન નાખીને મસાલો સારી રીતે મિક્સ કરો, પછી તેમાં કેપ્સીકમ,ટમેટાં અને ડુંગળી મિક્સ કરો,હવે પનીર ના ટુકડા નાખીહળવે હળવે મિક્સ કરી લો,અને થોડી વાર રહેવા દો.
હવે નોન સ્ટીક પેન માં ઘી ગરમ કરી તેમાં તૈયાર થયેલો પનીર વાળો મસાલો નાખી,8 થી 10 મિનિટ સુધી પકાવો,અને મસાલો પાકે ત્યાં સુધી માં બીજા ગેસ પર કોલસો લાલ થવા દો. - 3
હવે એ મસાલા ને 1 બાઉલ માં કાઢી લો,અને કોલસો પણ લાલ થઇ ગયો હશે, તેને મસાલા ની વચ્ચે 1 વાટકી માં મૂકી તેમાં 4 થી 5 ટીપાં ઘી રેડી અને બાઉલ ને ઢાંકી દો, 2 મિનિટ સુધી રહેવા દો,તે ધુમાડા થી મસાલા માં સ્મોકી ફલેવર આવશે,
- 4
હવે બ્રેડ ની સ્લાઈઝ પર બટર અને ચટણી લગાવી ને મસાલો મૂકી તેમાં ચીઝ ની સ્લાઈઝ મૂકી સેન્ડવીચ તૈયાર કરી,નોન સ્ટીક તવી પર બંને બાજુ બટર લગાવી તેને તવીથા થી દબાવી ને બ્રાઉન અને ક્રિસપી થાય ત્યાં સુધી શેકો, પછી તેને વચ્ચે થી કાપી ને બે પીસ કરી લો, હવે તૈયાર છે સ્મોકડ પનીર સેન્ડવીચ.....
- 5
હવે ક્રિસપી અને સ્મોકી પનીર સેન્ડવીચ ને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણીઅને કોલ્ડ ડ્રીંક્સ સાથે ગરમાગરમ સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાબ (Raab Recipe In Gujarati)
જૈનો , પર્યુષણ માં બધા જ 8 દિવસ ઉપવાસ નથી કરતા હોતા. ધણા લોકો એકાસણા, બેસણું પણ કરતા હોય છે. ત્યારે આ રાબ શકિત અને ઈમ્યુનીટી પ્રદાન કરે છે. 8 દિવસ ના ઉપવાસ પછી પારણાં માં પણ આ રાબ પીવાય છે. બહેનો માટે આ રાબ બહુ અસરકારક છે.#PR#CR Bina Samir Telivala -
-
-
🌶 સેઝવાન મેયો વેજ સેન્ડવીચ 🌶
#SSMઉનાળાની કાળઝાળ ગરમી માં જમવાની ઈચ્છા બહુજ ઓછી થાય છે. સાંજે પણ એક જ વસ્તુ ખાવા નું મન થાય છે.....તો એના માટે બેસ્ટ ઓપ્શન છે --- સેન્ડવીચ.સેન્ડવીચ ની એક નવી વેરાઇટી મેં આજે ટ્રાય કરી છે જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ સાથે સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🥪🌶🧅🧄🍅 Bina Samir Telivala -
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
-
-
-
પનીર મટર --- ગુજરાતી - પંજાબી મીક્સ પ્લેટર
#SPહમણાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી છે તો આજે રવિવાર ના રજા ના દિવસે મેં વિચાર્યું કંઈક નવું કોમ્બો પ્લેટર બનાવું. તો મેં ગુજરાતી વાનગી માં કેરી નો રસ , ફજેતો અને પંજાબી વાનગી માં મટર પનીર શાક , પંજાબી બુંદી રાયતા, અને ત્રિકોણ પરાઠા બનાવ્યા. મારા હસબન્ડ ને ગુજરાતી -પંજાબી કોમ્બો પ્લેટર બહુજ ગમ્યું અને મન ભરીને એની લિજજત માણી. Bina Samir Telivala -
-
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
-
પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)
પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.#GA4#WEEK24 Ami Master -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
-
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટની
#Goldenapron#Post12#ટિફિનરેસિપિ# આ ચાટ પનીર ,કાજુ,બદામ,અખરોટ,સીંગ અને આમલી ખજૂરની ચટની થી બનાવી છે જે બાળકોને બહુ જ ગમશે .લંચ બોકસમાં કે પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. Harsha Israni -
દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
રામનવમી ના શુભ દિવસે ખીર બધાના ઘરે બનતી જ હોય છે . મેં પણ આજે નવી વેરાઇટી ની ખીર બનાવી છે જે ખૂબજ હેલ્થી છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ખીર ઠંડક પણ બહુજ આપે છે. Bina Samir Telivala -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
પારંપરિક ગુજરાતી મિઠાઈ જે લગભગ દિવાળી માં બધાને ત્યાં બનતી જ હોય છે.મેં આ રેસીપી સુપર સહેલીયા ના શ્રીમતી નીપાબેન મીસ્ત્રી ની રેસીપી જોઈ ને અને એમના ગાઈડન્સ થી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે.#DFT (સપરના દહાડે ઠાકોરજી નો થાળ) Bina Samir Telivala -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ