રાબ (Raab Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
રાબ (Raab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરીને ગુંદર તળી લેવો.ગુંદર તળાય એટલે ફુલી જશે. નિતારી ને પ્લેટ માં કાઢી લેવો.ઠંડો થાય એટલે ભૂકો કરવો.
- 2
એજ પેન માં પાણી ગરમ કરવું અંદર તળેલા ગુંદર નો ભૂકો નાંખી ઉકાળવું. સૂંઠ અને પીપરીમુળ નો પાઉડર, ગોળ, સુકુ કોપરું, એલચીનો ભૂકો, બદામ ની કતરણ નાંખી ઉકાળવું. સુંગધ આવે એટલે ગેસ બંધ કરી, ગરમ જ બાઉલ માં કાઢી સર્વ કરવું. આ રાબ ગરમ જ પીવી, તો જ એની અસર થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાબ (Raab Recipe In Gujarati)
અમારા જૈનો માં ઉપવાસ કે એકટાણા કરીએ ને તો પારણા માં અમે આ રાબ ખાસ બનાવીએ .જેથી તાકાત પણ આવે અને હેલ્થ માટે ફાયદાકારક છે.#ff1 Nisha Shah -
પૌષ્ટિક રાબ (Paushtik Raab recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીસપોસ્ટ -1 પર્યુષણ દરમ્યાન તપ અને આરાધના કરવામાં આવતી હોય છે એકાસણા અને ઉપવાસ દરમ્યાન શારીરિક શક્તિ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે આ ઝડપથી બની જતી પૌષ્ટિક રાબ ભરપૂર એનર્જી આપે છે.. Sudha Banjara Vasani -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#છપપ્નભોગ રેસિપી ચેલેન્જ#રાબઅમારે એકાદશી વ્રત ના બીજા દિવસે પારણા માં સૂંઠ ને રાબ સવારે ઠાકોરજી ને ધરવવા થાય જ.... તો મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6ગુંદર ની રાબ Ketki Dave -
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1.#રાબ#પોસ્ટ 4રેસીપી નંબર ૧૨૨શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળામાં શક્તિવર્ધક વસ્તુ ખાવાથી ,આખા વરસની શક્તિ મળી જાય ,અને આ રાબ ગુદર, અને વસાણા ,યુક્ત હોવાથી શરીરમાં ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે. Jyoti Shah -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
રાબ (Raab Recipe In Gujarati)
આ રાબ મે ઘઉં અને રાગી માંથી બનાવી છે. મેં મારી મમ્મી પાસે થી આ રાબ બનાવતા શીખ્યું છે. આ રાબ શિયાળામાં શરીર ને હેલ્ધી રાખે છે ને શરીર માં કેલ્શિયમ વધારે છે. #CB6 Jahnavi Chauhan -
હેલ્ધી રાબ (Healthy Raab Recipe In Gujarati)
ઘઉં અને રાગી માંથી મે રાબ બનાવી છે. આ રાબ શરીર માં કેલ્શિયમ વધારે છે. શિયાળામાં આ રાબ શરીર માટે ખૂબ ફાયદા કારક છે. આ રાબ બનાવતા મે મારી મમ્મી થી શીખ્યું છે. Jahnavi Chauhan -
ગુંદરની રાબ(Gundar Ni Raab recipe in Gujarati)
#MW1ગુંદર શરીર માટે શક્તિવર્ધક ખોરાક છે. મારા ઘરે ગુંદરની રાબ આ રીતે શિયાળામાં અને તપ-ઉપવાસ પછી તાકાત આપવા આ રીતે બને છે જે મને ખુબ ભાવે છે... Urvi Shethia -
ગુંદરની રાબ (Gundar ni Raab Recipe in Gujarati)
#MW1શિયાળાની ઋતુમાં શરીરને ગરમી આપતી રાબનો પાઉડર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ પાઉડર ઉમેરીને 5 મિનિટમાં જ રાબ બનાવીને લઈ શકાય છે.ગુંદર ઘી માં તળીને ડ્રાય ફ્રુટ પાઉડર અને શિંગોડાના લોટ વડે આ રાબનો પાઉડર બનાવ્યો છે.ગુંદર હાડકાં અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે.નબળાઈ તેમજ થાક દૂર થાય છે.ડ્રાય ફ્રુટ જરૂરી વિટામિન પૂરાં પાડે છે.શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. Urmi Desai -
-
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણાશિયાળા માં જેમ વસાણા ખાવા થી સ્ફૂર્તિ મળે છે તેમ રાબ પીવા થી પણ ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6રાબ ખાસ કરી ને ઉધરસ , સર્દી માં ખૂબ સારી દવા જ કહી સકાય.રાબ ના ખૂબ જ અસરકારક એવા ફાયદા છે.છાંટી ને સેકી ને કફ પણ મટાડે છે નાના મોટા બધા માટે રાબ ખૂબ જ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
ગુંદર ની રાબ (Gundar Raab Recipe in Gujarati)
#MW1#RAAB#COOKPADGUJRATI#CookpadIndia ગુંદર નો ઉપયોગ શિયાળા દરમ્યાન યોગ્ય માત્રા માં કરવા થી કમર નાં દુઃખાવા માં ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે સાંધા નાં દર્દ માં પણ ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમાં વાપરતા અન્ય વસાણાં રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને પાચનક્રિયા સક્રિય કરવા મદદરૂપ થાય છે, શરીર નું બળ વધારે છે. Shweta Shah -
પંજરી કુકીઝ (Panjari Cookies Recipe In Gujarati)
જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને પંજરી નો પ્રસાદ ધરાવામાં આવે છે.લાલા ને લાડ લડાવા માટે મેં એમને ગમતી પંજરી ને કુકીઝ ના રુપ માં ઠાકોરજી ને ધરાવી છે. આ કંઈક નવું છે જે તમને ગમશે.આ કુકીઝ રાજગરા ના લોટ માં થી બનાવી છે અને સોડા કે બેકીંગ પાઉડર જરા પણ નથી વાપર્યો તો પણ માઉથ મેલ્ટીંગલી સોફ્ટ થઈ છે. #શ્રાવણ Bina Samir Telivala -
-
-
રાજગરાની રાબ(Amaranth flour Raab recipe in Gujarati)
#GA4 #week15#Amaranth#Herbal#Jaggery આ રાબ બાળકો, મહિલાઓ અને વડીલો માટે શિયાળા માં ખૂબ ફાયદાકારક છે વહેલી સવારમાં પીવાથી ઉર્જાનો સંચાર થાય છે ઈમમુનિટી બુસ્ટ કરે છે....શક્તિવર્ધક છે... Sudha Banjara Vasani -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1રાબ એક વસાણું છે... ગરમા ગરમ રાબ પીવાથી ગળું શેકાય છે અને કફ પણ મટે છે અને શરીરમાં ગરમાવો પણ આવે છે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિયાળામાં તથા #covid-19 માટે અને શરીરની ઇમ્યુનિટી શક્તિ વધારવા માટે , રાબ ઉત્તમ વસાણું છે. Vaghela bhavisha -
રાબ (Raab Recipe in Gujarati)
#Immunityરાબ એકદમ હેલ્થી અને Immunity boost કરે છે. સવારે દૂધ કે ચા નાસ્તા ને બદલે આ રાબ પીવાથી આખો દિવસ energy મળી રહે છે. નાના અને મોટા સૌ કોઈ ખાઈ શકે છે. Bhumi Parikh -
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379044
ટિપ્પણીઓ (6)