રાંધવાની સૂચનાઓ
- 1
કુકીઝ માટે :-સૌ પ્રથમ એક બાઉલમાં બટર લઈ તેમાં ખાંડ નાખીને 5 મિનીટ હલાવો. ત્યારબાદ તેમા મેંદો, કોકો પાઉડર,બેકિંગ પાઉડર, એસેન્સ નાખી 5 મિનીટ સતત હલાવતા રહો. જરૂર પડે તો દુધ એડ કરો. ચોકો ચિપ્સ નાખી લોટ બાંધી લો. ત્યારબાદ બટર પેપર લઇ તેમા આ મિશ્રણનના નાના નાના ગોળ બિસ્કિટ નો આકાર આપી ઓવન મા 180ં ડિગ્રી એ 15-20 મિનીટ મુકો.
- 2
શેઈક માટે:-તપેલી મા દુધ લઈ તેમાં ખાંડ,ચોકલેટ શીરપ નાખી ઉકાળો. ઠંડુ થાય પછી તેમા ફ્રેશ ક્રીમ અને બનાવેલા 3 કુકીઝ એડ કરો. તેને 2મીનીટ માટે ચનૅ કરી લો.
- 3
એક જાર લઈ તેમાં શેઈક નાખી ઉપર થી ક્રિમ, ચોકલેટ શીરપ, બિસ્કિટ ના ટુકડા અને કેટબરી (જેમ્સ) નાખી સવૅ કરો. તૈયાર છે ચોકો કુકી જાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ કેસર બદામ કુલ્ફી (chocolate badam kulfi recipe in Gujarati)
#goldenapron3#week:17 Prafulla Ramoliya -
-
ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
આ એક હેલ્ધી રેસિપી છે જેમાં મેંદો કે માખણ નો વપરાશ થયો નથી છતાં એકદમ ટેસ્ટી અને ખાવામાં ક્રિસ્પી છે. આ રેસિપી જોઈને તમે પણ બનાવજો અને તમારી પ્રતિક્રિયા આપજો. હેલ્ધી Vaishakhi Vyas -
-
-
-
ચોકો બ્રાઉની વિથ આઈસક્રીમ #india
સૌ પ્રથમ ચોકો બ્રાઉની બનાવવા માટે આપણે નીચેના ઘટકો ની જરૂરિયાત રહેશે, તેમાં આપણે પેલા oreo બિસ્કિટ નો ભૂકો કરી તેનો બેઝ બનાવી, તેમાં ચોકો સિરપ અને તેને આઇસ્ક્રીમ સાથે પીરસો.. અને લોકડોઉન ની મજા માણો...#india #foodholic #taste #rajkotian #foodlover #choco Arjun Kakkad -
-
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
-
-
-
-
વેનીલા ચોકો ચીપ્સ આઈસક્રીમ (vanila icecream recipe in Gujarati)
#goldenapron3 week :25 Prafulla Ramoliya -
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)
#PGઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી. Avani Suba -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9935234
ટિપ્પણીઓ (8)