ચીઝ ઍન્ડ ચોકો ચિપ્સ કપલ ગોલા ડિશ(cheese and choco chips couple gola dish recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

ચીઝ ઍન્ડ ચોકો ચિપ્સ કપલ ગોલા ડિશ(cheese and choco chips couple gola dish recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1બાઊલ બરફ નુ છીણ
  2. 2 ચમચીચોકલેટ સિરપ સરબત
  3. 2 ચમચીકેસર પિસ્તા સિરપ
  4. 1 ચમચીઆઇસક્રીમ સિરપ
  5. 1 ચમચીચોકલેટ સિરપ
  6. 2 ચમચીમિઠાઈ મેટ
  7. જરૂર મુજબ ચોકો ચિપ્સ
  8. 1ક્યુબ ચીઝ
  9. 1 ચમચીટોપરાનુ છીણ
  10. 2 ચમચીટુટી ફુટી
  11. 2 નંગજેલી
  12. 1 ચમચીચોકલેટ નુ છીણ (ઓપ્સનલ)
  13. 1 ચમચીકાજુ બદાંમ ના નાના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધાં ઘટકો રેડિ કરવા.ત્યાર બાદ જ બરફ નુ છીણ કરવું.

  2. 2

    તમે તમારી પસંદગી મુજબ ફ્લવેર લય સકો.મે અહિ આઈસ્ક્રીમ સિરપ,ચોકલેટ સિરપ સરબત, કેસર પિસ્તા સિરપ યુઝ કર્યો છે.ત્યાર બાદ તેના પર મિઠાઈ મેટ સ્પ્રેડ કરવું.

  3. 3

    ચોકલેટ સિરપ,ચીઝ જેલી,કાજુ બદાંમ નો ભૂકો,ચોકલેટ નુ છીણ,ટુટી ફુટી,ચોકો ચિપ્સ સ્પ્રેડ કરવા.ચોકલેટ મુકી ગાર્નિશ કરવું. ક્યુટ કપલ ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes