ચોકો ચિપ્સ સ્વીટ (Choco Chips Sweet Recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

ચોકો ચિપ્સ સ્વીટ (Choco Chips Sweet Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 થી 40 મિનિટ
આશરે 900 ગ્રામ
  1. 500 ગ્રામરવો
  2. 1/2 વાટકીચોકો ચિપ્સ
  3. 1 વાટકીટોપરાનો ખમણ
  4. 1/2 વાટકીખાંડ
  5. 150મિલી મિલ્ક મેડ
  6. 150મિલી ઘી

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સોજી ને ધ્રાબો દઈને 1/2કલાક રાખી દેવો. બાજુમાં એક વાસણમાં ચાસણી બનાવા મૂકો ખન્ડ ડૂબે એટલું પાણી રાખી એક તારની ચાસણી કરો.

  2. 2

    ચાસણી માં ચોકો ચિપ્સ નાખી ઓગરો બાજુમાં રવાને ઘી માં સેકો. ઘી છૂટો પડે એટલે તેમાં ટોપરઝનો ખમણ નાખી મિક્સ કરો.

  3. 3

    ખમણ મિક્સ થાય એટલે તેમાં ચાસણી નાખી હલાવી મિલ્ક મેડ ઉમેરો. બસજુમાં એક વાસણમાં ઘી લગાવી રાખો.

  4. 4

    પછી તેમાં મિશ્રણ નાખો અને કાજુ, બદામ ની કતરણ નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes