ભરેલા કારેલા નુ શાક

Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ જણા માટે
  1. પાચ નંગ કારેલા
  2. 4નંગ બટેટા
  3. 2નંગ ડુઘળી
  4. ૫૦ ગ્રામ સેવ
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીલશણ વાળી ચંટણી
  7. 1 ચમચીગરમ મશાલો
  8. 1 ચમચીરાય
  9. 1 ચમચીજીરુ
  10. ચપટીહીગ મીઠુ સવાદ મુજબ
  11. તેલ પાચ ચમચા
  12. છાશ ૫ ચમચા

રાંધવાની સૂચનાઓ

૩ જણા માટે
  1. 1

    કારેલાની ને બટેટાની ચાલ ઉતારી લેવી વચે ચીરોકરીને બી કાઢીલયને મીઠુ નાખી બાફીલેવા ૩ ચીટીકરવી

  2. 2

    બટેટાને ક્રશ કરીને તેમા બધોજ મશાલો ભળવીને ભરીલેવા

  3. 3

    તપેલામા તેલ ગરમ કરીને રાય જીરુ હીગ નાખીને વઘાર કરીને ૪ ચમચા છાશ નાખીને ૫ મીનટ સડવાદો ને સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
પર

ટિપ્પણીઓ

Similar Recipes