કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનીટ
2 લોકો
  1. 200 ગ્રામકારેલા
  2. 6-7ટૂકડા કાજુ
  3. 1 ચમચીમરચુ
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીધાણાજીરુ
  6. 1 નાની ચમચીહિંગ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. મીઠુ જરૂર મુજબ
  9. 4 ચમચીતેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનીટ
  1. 1

    સૌથી પેહલા એક પેન મા થોડુ તેલ લઈ કાજુ ના કટકા કરી એને તરી લો

  2. 2

    હવે એને કાઢી લઈ પેન મા થોડુ બીજુ તેલ ઉમેરી કારેલા વગારી લો.

  3. 3

    હવે એને થોડી વાર ચડવા દો કડક થાય ત્યા સુધી.

  4. 4

    હવે તેમાં બધો મસાલો કરી લો અને કાજુ એડ કરો...

  5. 5

    તો તૈયાર છે એકદમ tasty એવુ કારેલા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes